ભારતમાં આ કારણે પરણિત મહિલાઓ આપે છે પોતાના પતિ ને દગો, તમે પણ જાણો..

મિત્રો તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે કે જેમાં વ્યક્તિ એક કરતાં વધારે લોકો સાથે સંબંધ બાંધતા હોય છે. બીજા સાથે સંબંધ બાંધવામાં લોકોને ઘણો આનંદ મળતો હોય છે પરંતુ જે વ્યક્તિ સાચો પ્રેમ કરતો હોય તે ક્યારેય કોઈ ને દગો આપતો નથી. તમે જોયું હશે કે ઘણી મહિલાઓ પોતાના પતિને દગો આપતી હોય છે. આજે આપણે એક એવા રિસર્ચ વિશે વાત કરીશું કે જેના પરથી જાણી શકાય છે કે શા માટે ભારતીય મહિલાઓ પોતાના પતિને દગો આપે છે.

તો ચાલો જાણીએ ઇન્ડિયન મહિલાઓ વિશે કે જે પોતાના પતિને શા કારણે દગો આપે છે.

એક રિસર્ચ મુજબ એવું જાણવા મળ્યું છે કે ભારતમાં લગભગ સોમાંથી સિત્તેર મહિલાઓ પોતાના પતિને દગો આપે છે. એનો મતલબ એવો થયો કે 10 મહિલાઓમાંથી લગભગ સાત મહિલાઓ પોતાના પતિ ની પીઠ પાછળ કોઈ બીજા સાથે અફેર કરે છે. મોટાભાગે મહિલાઓ પોતાના પતિ ને એટલા માટે દગો આપતી હોય છે કે તેનો વિવાહ લગ્ન જીવન નિરસ બની ગયું હોય છે.

તમને જણાવી દઈએ કે મહિલાઓ શા માટે વ્યભિચાર કરે છે નામ એક કોપી ના સર્વે અનુસાર મોટાભાગે બેંગ્લોર, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા અને દિલ્હી જેવા મહાનગરોમાં આ આ પ્રકારની સમસ્યા સૌથી વધારે જોવા મળતી હોય છે.આ મોટા શહેરોમાં પત્ની પોતાના પતિને દગો આપીને કોઈ બીજા વ્યક્તિ સાથે સુખ માણતી હોઈશ.

મિત્રો તમને જણાવી દઇએ કે ગ્લીડેન માં સોલેન પૈલેટે કે જેઓ આઇ.એ.એસ વિપણન વિશેષજ્ઞ છે તેને જણાવ્યું હતું કે મહિલાઓનું એવું માનવું છે કે બીજા કોઈ બહારના વ્યક્તિ સાથે મોજમસ્તી કર્યા બાદ તેના જીવન સાથી સાથેના સંબંધો પહેલા કરતા વધારે મજબૂત અને સુંદર બને છે.

તમને જાણીને નવાઇ લાગશે કે પાંચ લાખ ગ્લીડેન યુઝર્સ માંથી 20 ટકા પુરુષો અને 13 ટકા મહિલાઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તે પોતાના જીવનસાથીને દગો આપવામાં પીછેહઠ કરતા નથી. તમને જણાવી દઈએ કે ગ્લીડન એપ ને ૨૦૦૯ માં ફ્રાંસ લોન્ચ કરવામાં આવેલી હતી. ત્યારબાદ વર્ષ 2017માં આ એપ્સ ને ભારતમાં લોન્ચ કરવામાં આવી આજે ભારતના 30 ટકા લોકો આ એપ્સનો ઉપયોગ કરતા થઈ ગયા છે. જેની અંદર ખાસ કરીને 35 વર્ષથી લઇને 50 વર્ષ સુધી ની મહિલાઓ નો સમાવેશ વધારે જોવા મળે છે.

એવું જાણવા મળ્યું છે કે ભારતીય 77 ટકા મહિલાઓ અનુસાર તે પોતાના પતિને દગો એ માટે આપે છે કે તેનો પોતાના પતિ સાથે તેનું વૈવાહિક જીવન નિરસ બની ગયું હોય છે. લગ્નજીવન ની બહાર આવી ને કોઈ બીજા વ્યક્તિ સાથે સંબંધ બનાવવાથી તેના જીવનમાં ઉત્સાહ અને ખુશીનો અહેસાસ થાય છે. સર્વે અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે ઇન્ડિયા ની અંદર પારંપરિક વિવાદમાં ફસાયેલા સમલૈંગિક લોકો ની સંખ્યા પણ દિવસે ને દિવસે વધતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.