ભારત ના વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર જીવન શક્ય બનાવ્યું જાણો કેવી રીતે

મંગળ ગ્રહ પર જીવન વસવાટ માટે વૈજ્ઞાનિકો દ્વારા અને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ દિવસેને દિવસે અલગ-અલગ પ્રકારના પ્રયોગો કરી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મંગળ ગ્રહ ઉપર જીવન શક્ય છે કે નહીં તે વિશે સમગ્ર દુનિયાભરના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. તેમજ દુનિયાના ધનિક વ્યક્તિ હેલો મસ્ત પણ મંગળ ગ્રહ પર જીવન વસવાટ માટે કેટલીક તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ ઉપર ઘર બનાવવા માટે સ્પેશ્યલ ઇટ મળી છે.

ભારતની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ અને ભારતની અંતરિક્ષ એજન્સી સંગઠન એટલે કે ઈશ્વર દ્વારા ચંદ્રમા ઇટ બનાવવા માટે પ્રક્રિયા તૈયાર કરવામાં આવી હતી. તમને જાણીને હેરાન થશે. આ ઇટ મનુષ્ય ના મૂત્ર થી બનાવમાં આવી છે. આ પ્રક્રિયામાં માટી, બેક્ટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. અને આને ઇટ કરતાં પણ વધુ મજબુત માનવામાં આવી રહ્યું છે. આ મિશ્રણને થોડા સમય બહાર મુકતા અચાનક જ ઇટ બની ગઈ હતી.

વૈજ્ઞાનિકોને આ ખૂબ મોટી સફળતા મળી છે. ભારત સરકાર દ્વારા હવે નાસા સાથે મળીને મંગળ ગ્રહ ઉપર વસવાટ શક્ય બનાવવા માટે પ્રયત્નો ચાલુ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.