ભારત-પાકિસ્તાન ના સંબંધોમાં મોટા ઉલટફેર ના એંધાણ, PM મોદી ને આવ્યો આ પ્રસ્તાવ, તમારું શુ કહેવું આ બાબતે, ભારતે શુ કરવું જોઈએ.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા પાકિસ્તાનમાં નવા બનેલ પ્રધાનમંત્રી શાબાશ શરીફને પત્ર લખીને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ પાકિસ્તાન તરફથી જવાબ મળ્યો છે.

પાકિસ્તાનમાં માં બનેલા નવા વડાપ્રધાન નવાઝ શરીફને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને શુભકામનાઓ પાઠવી હતી ત્યાર બાદ પાકિસ્તાનની સરકાર તરફથી પત્રમાં કહેવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન બંને દેશો ને શાંતિ જાળવવી જોઈએ. અને એક સાથે આવીને બંને દેશનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમજ તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદને થોડા જ સમયમાં દેશમાંથી નાબૂદ કરવામાં આવશે.

 

નરેન્દ્ર મોદી દ્વારા શુભકામનાઓ આપવામાં આવી

નરેન્દ્ર મોદી દ્વારા સૌપ્રથમ પાકિસ્તાનનો નવા બનેલા વડાપ્રધાને ટ્વિટ કરીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમજ નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. તેમજ ભારત આતંકવાદ ને નાબુદ કરવાનું ઇચ્છે છે. તેમજ ભારત વિકાસ તરફ ખૂબ જ વધુ પ્રયાણ કરી રહ્યો છે તે માટે બંને દેશોને નજીક આવીને એકબીજાની મદદ કરવી જોઈએ. 2018માં જ્યારે ઇમરાન ખાન વડાપ્રધાન બન્યા ત્યારે નરેન્દ્ર મોદી દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી તેવી શુભકામનાઓ આ વખતે પણ પાઠવવામાં આવી છે.

આતંકવાદના કારણે ભારત-પાકિસ્તાનના સંબંધો ખૂબ જ ખરાબ

પાકિસ્તાનમાં નવા બનેલા વડાપ્રધાન શાબાશ શરીફે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના સંબંધો આતંકવાદના કારણે દિવસે ને દિવસે ખૂબ જ ખરાબ થઈ ગયા છે તેમજ ભારત દિવસેને દિવસે ખૂબ જ આગળ વધી રહ્યો છે. ત્યારે બંને વચ્ચે રહેલા આતંકવાદને નાબૂદ કરીને એકબીજાને નજીક આવી વિકાસ ક્ષેત્રમાં કાર્ય કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.