ભારતીય યુઝર્સ માટે Google pay લઈ આવ્યું અલગ જ અપડેટ, જોઈને તમે પણ ખુશ થઈ જશો

અત્યારે ડિજિટલ રીતે પૈસા ટ્રાન્સફર કરવા માટે ખૂબ જ બધી એપ્લિકેશન વધી ગઈ છે. મોટાભાગના લોકો અત્યારે પૈસા ટ્રાન્સફર કરવા માટે google pay ખૂબ જ વધુ પડતો ઉપયોગ કરતા હોય છે અને google pay દ્વારા ભારતીયો માટે ફરી એકવાર સારા સમાચાર આવ્યા છે.

google play ના ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન google play માં ફરી એકવાર નવી ભાષા નો ઉમેરો કર્યો છે. જ્યારે google માં નવી ઈવેન્ટ કરવામાં આવી હતી તે દિવસે આ ભાષાની વાત રજૂ કરવામાં આવી હતી અને હવે તેને રિલીઝ કરવામાં આવી રહી છે.

Google pay અપડેટ કર્યા બાદ હવે google pay નવી 10 ભાષાઓમાં આપણને જોવા મળી શકે છે જેમાં અંગ્રેજી, હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી તમિલ અને તેલુગુ નો સમાવેશ થાય છે.

કેટલીક બાબતોનું ચોક્કસ રીતે ધ્યાન રાખવાની જરૂર છે સૌથી પહેલા google pay ને પોતાના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરો. ત્યારબાદ તમારા સ્માર્ટફોનમાં આ એપ્લિકેશનને ખોલો.

આ એપ્લિકેશન ઉપર જમણી બાજુ આવેલા profile icon ઉપર ક્લિક કરો. ત્યારબાદ સેટિંગમાં જઇને પર્સનલ ઇન્ફોર્મેશન ઉપર ટેપ કરીને ભાષાનો વિકલ્પ નજર આવશે. ત્યારબાદ તમારી મનપસંદ ભાષાઓને સિલેક્ટ કરી લેવી. તાત્કાલિક ધોરણે તમારી ભાષા બદલાઈ જશે.

Google pay આજે ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન બની ગઈ છે અને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે તે ખૂબ જ સારી સ્કીમ અને ઓફરો લઈને બજારમાં આવતી હોય છે.

Leave a Reply

Your email address will not be published.