ભારતમાં ચાઈનીઝ માણસોને પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં, કેનેડા ને લઈને ભારત સરકારે લીધો મોટો નિર્ણય

ભારત દ્વારા ફરી એક વાર ચીન ને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. ભારતે હજારો ચાઇનીઝ લોકો જે ટુરીઝમ માટે ઇન્ડિયા આવવાના હતા તેમના વિઝા કેન્સલ કરી દીધા છે. આના પહેલા કોરોના મહામારી સમય ભારત માં 20 હજાર વિદ્યાર્થીઓ ભારતમાં આવ્યા હતા પરંતુ કોરોના પછી તેમણે અભ્યાસ માટે વિઝા આપવામાં આવ્યા ન હતા.

ટુરિસ્ટ વિઝા ઉપર લગાવવામાં આવી રોક

ભારત સરકાર દ્વારા ચીન ઉપર ખૂબ જ કડક પગલાં લેવામાં આવ્યા છે એક નિર્દેશ અનુસાર ચીની નાગરિક ટુરિસ્ટ વિઝા ઉપર ભારત નહિ આવી શકે આ મામલાને ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન જણાવ્યું કે ચીન જોડે રહેલા ભારતીય ટુરિસ્ટ વિઝા માન્ય ગણાશે નહીં. આ સંબંધમાં કહ્યું કે ભારત અને ચીન હવે બિઝનેસ, રોજગાર ,ડિપ્લોમેટિક, અધિકારીક વિઝા આપવામાં આવશે. ટુરિસ્ટ વિઝા ના કારણે બંને તંગી નો માહોલ જોવા મળ્યો છે.

ભારતનું પલટવાર

ચીનમાં કોરોના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે તેમજ કેટલાક લોકો ઘરમાં હજુ ક્યાં છે. તેમજ બાળકોને સ્કૂલમાં ફરજિયાત કોરોના કીટ જવાના આદેશો આપવામાં આવ્યા છે. તેમજ ચીન દ્વારા પાકિસ્તાન થાઈલેન્ડ શ્રીલંકા ના વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા પરંતુ ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા નહિ.

વિદેશ મંત્રી કર્યો વિરોધ

આના પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર પોતાની માંગ ચીન સમક્ષ રાખી હતી. એક મહિનાથી વધુ સમય થયા બાદ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતને માર્ચ મહિનાથી દુનિયાના દરેક દેશો માટે ટૂરિસ્ટ વીઝા ચાલુ કરી દીધા છે.

ચીન, યુકે ,કેનેડા ના વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં

હાલના સમયમાં યુકે અને કેનેડા નાગરિકોને ટુરિસ્ટ વિઝા આપવામાં આવશે નહીં. તેમજ ભારતીય એલાન કરી દીધું છે કે જાપાન અને અમેરિકા ને છોડી અન્ય કોઈપણ દેશના નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા માન્ય નથી.

Leave a Reply

Your email address will not be published.