ભાવનગરની આ દીકરી દરવાજો ન ખોલતા પાડોશી ગયો અંદર અને જોઈને ચોંકી ઉઠ્યો

સમગ્ર દેશભરમાં હત્યાના કેસો ખૂબજ વધી ગયા છે. થોડા સમય પહેલા ભાવનગર શહેરના આવેલ બોર તળાવ જોડે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું છે કે, આ બાળકીએ આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યા હતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

પરંતુ વધુ સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું જે જોઈને પરિવારજનો અને ગ્રામજનોમાં શોકનું માતમ છવાઈ ગયું છે. મળતી માહિતી મુજબ આ બનાવ ભાવનગર શહેરમાં આવેલ બોર તળાવ મફતનગર વિસ્તારનું હોય તેવું સામે આવ્યું છે.

 

આ બાળકીના માતા-પિતા ખેત મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. છોકરી ના બીજા ભાઈ બહેનો બહાર રમતા હતા. ત્યારબાદ આ યુવતીએ પોતે ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. થોડા સમય બાદ બાળકો ઘરમાં આવવા માટે દરવાજો ખખડાવ્યો પરંતુ તેમને કોઈ જવાબ ન મળતાં સ્થાનિક લોકોની મદદથી દરવાજો તોડી દેવામાં આવ્યો હતો અને અંદર જોઈને બધાં ચોંકી ઉઠ્યા હતા.

ત્યાર બાદ યુવતીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને સમગ્ર બનાવમાં ગ્રામજનો પણ આ ઘટના જોઈને ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને પરિવારજ નો ની આંખમાં આજે દુઃખના આંસુ છે.

Leave a Reply

Your email address will not be published.