બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ નહિ બની શકે માતા-પિતા?

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ પોતાની એક્ટિંગના કારણે દુનિયાભરમાં ફેમસ થયા છે અને જુઓ સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ રણવીરસિંહ હમણાંથી રિયાલિટી શો ધ પિક્ચર નજર આવી રહ્યા છે.

રણવીર મુવી તેમજ પોતાની જિંદગી અને લવ લાઈવ થી લઈને મીડિયામાં ખૂબ જ ઘેરાયેલું રહે છે. રણવીર સિંહ પોતાની પત્ની દીપિકા પાદુકોણ ખૂબ જ પ્રેમ કરે છે એ વાતે દુનિયા સમક્ષ જાહેર પણ કરે છે. લોકો આ બંને કપલને ખૂબ જ પસંદ કરે છે.

તેમજ ચાર વર્ષ બાદ તેમના ઘરે બાળકનો જન્મ થાય તેવા સમાચાર સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થતા જોવા મળ્યા છે. પરંતુ ખરાબ સમાચાર એ છે કે રણવીર પિતા બની શકશે નહિ. રણવીર પોતાની પત્ની દીપિકા પાદુકોણ જોડે 2018માં લગ્ન કર્યા હતા તેમજ તે ખૂબ જ ફેમસ જોડી છે

બંને માતા-પિતા નહીં બની શકે

રણવીર પોતાની પત્નીથી ખુબ જ પ્રેમ કરે છે. તેમના લગ્નને ચાર વર્ષ પૂરા થઈ ગયા છે ત્યારબાદ દરેક લોકો તેમના બાળક નો જન્મ થાય તેવું હોય છે તેમજ એક ઈન્ટરવ્યૂમાં આ બંને સાફ સાફ કહી દીધું હતું કે રણવીર પિતા બની શકે તેમ નથી કારણ કે બંને જોડે ખૂબ જ કામ છે.

બંને જોડે ખૂબ જ કામ હોવાથી તે બાળક વિશે વિચારી પણ શકતા નથી તેમજ તેમણે કહ્યું કે તે જીવનમાં ખૂબ જ પૈસા કમાવા માગે છે અને દરેક ઈચ્છાઓ પોતાની પૂરી કરવા માંગે છે તે માટે બંને કામ પર વધુ ફોકસ આપી રહ્યા છે.

આ બંને ઘણા ફિલ્મ એક્ટર્સ સાથે કામ કર્યું છે તેમજ રણવીર સિંહ ની ફિલ્મ રિલીઝ થઈ છે જેમાં તેમની પત્ની સાથે જોવા મળ્યા હતા આ બંને એક મુવીમાં જોઈને દર્શકો ખૂબ જ ખુશ થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.