બૉલીવુડ ફિલ્મમાં દેખાશે સચિનની દીકરી, હિરોઇન થી કમ નથી, જોવો આ તસ્વીરો

બોલીવુડ જગતમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટાર લોકોમાં kids ડેબ્યૂ કરતા નજર આવે છે પરંતુ આ વર્ષ દરમિયાન ક્રિકેટના ભગવાન તરીકે ફેમસ થયેલા સચિન તેંડુલકર ની છોકરી નું નામ સામેલ છે. તેમજ તે કેટલાક એક્ટિંગ નું કામ કરી રહી છે અને તેને એક્ટિંગમાં ખૂબ જ રસ છે અને તે પોતાનું કેરિયર એક્ટિંગમાં જ બનાવાય છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા બોલિવૂડમાં આ વર્ષ દરમિયાન ડેબ્યૂ કરશે તેમજ તેમણે એક્ટિંગમાં ખૂબ વધુ પડતું રસ છે. તેમજ સારા તેંડુલકર એ અનેક એડવર્ટાઇઝ માં કામ પણ કર્યું છે. તેમજ પોતાનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે તે લન્ડન માં ગઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને પેન્ડીંગ માં રહેવું ખૂબ જ પસંદ છે તેમજ તેને પોતાનું કે કેરિયર બોલિવૂડમાં બનાવવા ઈચ્છે છે. સારા અને તેના માતા-પિતા તરફથી ખૂબ જ સપોર્ટ મળ્યો છે તેમજ તેના કેટલા ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.

થોડા વર્ષ પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહિદ કપૂર જોડે સારા તેંડુલકર પોતાનું કેરિયર બનાવી શકે તેમ છે. પરંતુ તે સમયે સચિને આ વાતને નકારી દીધી હતી અને કહ્યું હતું કે તેમની દીકરી અભ્યાસ માટે લન્ડન માં ગયેલી છે પરંતુ સારા ને બોલિવૂડમાં જ રહેવું પસંદ છે.

Leave a Reply

Your email address will not be published.