બોલિવૂડ ફિલ્મોના ભાઈઓની 11 જોડી, જેમને આપણને ક્યારેક હસાવ્યા તો ક્યારેક રડાવ્યા, એક ક્લિક કરીને જૂની યાદો કરો તાજી

આવતીકાલે બ્રધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો જેમાં દરેક લોકો પોતાના ભાઈને વીશ કરતા હોય છે. તે દિવસે દરેક ભાઈઓ માટે ખૂબ જ સારો દિવસ હોય છે અને કેટલાક લોકો પોતાના ભાઇ માટે સરપ્રાઇઝ પ્લાનિંગ પણ કરતા હોય છે. આ દિવસની શરૂઆત ૨૦૦૪માં કરવામાં આવી હતી જે દિવસે રાષ્ટ્રીય બ્રધર્સ ડે મનાવવામાં આવે છે.

આપણે જીવનમાં તો એક સારો મિત્ર અથવા ભાઈ જે આપણને ખૂબ જ વધુ જાણતો હોય છે તેને આપણે પોતાના ભાઈ થી પણ વધારે રાખતા હોઈએ છે. પરંતુ કેટલીક મુવીમાં ભાઈઓ થી પણ વધુ પ્રેમ જોવા મળ્યો હતો. એક સમયે આ જોડીએ દરેક લોકોનું દિલ જીતી લીધું હતું તો ચાલો આજે એ જોડીઓ વિશે આપણે વાત કરીએ.

અનિલ કપૂર અને જેકી શ્રોફ

સૌપ્રથમ રામ લખન મુવી માં જબરદસ્ત કામ કર્યું હતું ભલે આજે તે અલગ થઈ ગયા હોય પરંતુ આજે પણ મુવી જોઈને એ બંનેને યાદ આવી જતી હોય છે.

સુનીલ શેટ્ટી અને કુણાલ ખેમુ

ભાઈ મુવી સુનીલ શેટ્ટી અને કુણાલ ખેમુ એ ભાઈ નો રોલ કર્યો હતો. આ મૂવી જોઇને તમને વિશ્વાસ નહીં થાય કે તે સગા ભાઇ નથી.

શાહરૂખ અને સલમાન ખાન


મેરે કરન-અર્જુન આયેંગે મુવીમાં તેમને જોરદાર કામ કર્યું હતું.

અક્ષય કુમાર અને સિદ્ધાર્થ મલ્હોત્રા


મુવી બ્રધર્સ માં અક્ષય કુમાર અને સિદ્ધાર્થ મલ્હોત્રા ભાઈ બનીને એકસાથે જોરદાર કામ કર્યું હતું.

ગોવિંદા અને ચંકી પાંડે.


ગોવિંદા અને ચંકી પાંડે પોતાના કામથી ખૂબ જ ફેમસ થઈ ગયા હતા અને તે અનેક મુવીમાં એકબીજા સાથે નજર આવ્યા છે.

અમિતાભ બચ્ચન અને શશી કપૂર

દિવાર મુવી માં સૌપ્રથમ અમિતાભ બચ્ચન અને શશી કપૂર જોવા મળ્યા હતા. ત્યારબાદ તુમ્હારે પાસ ક્યા હૈ મારો ડાયલોગ કોમલ વાયરલ થઇ રહ્યો હતો.

સંજય દત્ત અને કુમાર ગૌરવ

નામ મુવી સંજય દત્ત અને ગૌરવ કુમાર એક બંનેના ભાઈ બન્યા હતા. આ મુવીમાં સંજય દત્તના ભાઈ તરીકે પોતાનો રોલ ભજવ્યો હતો.

સુનીલ દત્ત અને રાજેન્દ્ર કુમાર

મુવી મધર ઇન્ડિયા માં આ બંનેની જોડી ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી.

અમિતાભ બચ્ચન ગોવિંદા અને રજનીકાંત

આ 3 બોલીવુડ જગતના ખૂબ જ વ્યક્તિ છે અને મુવી એક દૂસરે સે કરતે હૈ પ્યાર માં તે નજર આવ્યા હતા જે પોતાના કામથી આજે પણ લોકો મૂવી જોવાનું પસંદ કરતા હોય છે.

અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર

મુવી નસીબમાં અમિતાભ બચ્ચન અને શશી કપૂર ભાઈ બનીને કામ કર્યું હતું અને અમિતાભ બચ્ચનને મોટા ભાઈ નો રોલ ભજવ્યો હતો.

સની દેઓલ અને બોબી દેવલ

સનીદેવલ અને બોબી દેવલ ને જોઈને લાગશે નહીં કે આ બંને એક્ટિંગ કરી રહ્યા છે. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ છે અને તે પોતાની લાઈફ ખૂબ જ સારી રીતે પસાર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.