બોલિવૂડની આ ફેમસ અભિનેત્રીઓ એ બદલ્યો પોતાનો ધર્મ…

શર્મિલા ટાગોર

બોલિવૂડની ફેમસ અભિનેત્રી પોતાના જીવનકાળ દરમિયાન શાદી કરવા માટે પોતાનો ધર્મ પરિવર્તન કર્યો હતો. આ માટે પરિવાર માં ખૂબ જ વિરોધ થયો હતો પરંતુ તે મુસલમાન બની ગઈ અને પોતાનું નામ બેગમ આઇશા સુલતાના રાખ્યું હતું.

હેમા માલિની

હેમા માલીની એ ધર્મેન્દ્ર જોડે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ માં જોડાઈ હતી કેમકે ધર્મેન્દ્રની પત્નીએ તેમને તલાક આપવા માટે ના પાડી દીધી હતી અને બન્નેના લગ્ન ૧૯૭૯માં થયા હતા.

અમૃતા સિંઘ

લગ્ન કરવા માટે અમૃતા સિંઘ શીખ ધર્મમાં થી ઇસ્લામ ધર્મ માં પરિવર્તન કર્યું હતું. તેમના માતા-પિતાની મંજૂરી ન હતી પરંતુ તેમ છતાં તેમને લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કર્યું.

આયશા ટાકિયા

આયશા ટાકિયા નો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો પરંતુ તેમની માતા એગલો ઇન્ડિયન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આયશા ટાકિયાએ લગ્ન માટે પોતાનો ધર્મ પરિવર્તન કર્યો હતો.

નગમાં

આ ફક્ત પહેલી હિરોઈન છે જેમને લગ્ન માટેની પરંતુ બીજા કારણોસર પોતાના ધર્મ પરિવર્તન કર્યો હતો. આ ઇસ્લામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ૨૦૦૮માં ધર્મ પરિવર્તન કરવાની વાત મીડિયા સામે આવી હતી.

ખુશ્બુ સુંદર

આમનો જન્મ બીજા ધર્મમાં થયો હતો.પરંતુ તેમને પાછળથી હિન્દૂ ધર્મ પરિવર્તન કર્યું હતું અને તે ભારતીય પરંપરાને ખૂબ જ રીતે પસંદ કરે છે.

મોનિકા

મોનિકાની ઇસ્લામ ખૂબ જ પસંદ આવી ગયો હતો. અને હિન્દુ ધર્મમાં જન્મ થયો હોવા છતાં તે ઈસ્લામ ધરમાં માં જોડાઈ ગઈ હતી.

નયનતારા

નયનતારા એ ઈસાઈ ધર્મ હિંદુ ધર્મ જોડાવાનો નિર્ણય લીધો હતો અને તેમની સગાઇ માં પ્રભુ દેવાએ પોતાની હાજરી આપી હતી. ત્યારબાદ હિન્દુ મંદિરોમાં દર્શન માટે જવા લાગી હતી.

એ આર રહેમાન
એર આર રહેમાન ના પિતા હિન્દુ હતા અને તેમની માતા મુસલમાન હતા. ૧૯૮૯માં તેમણે ઇસ્લામ ધર્મ સાથે જોડાયા હતાં. ત્યારબાદ તે સંગીત ક્ષેત્રમાં ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચ્યા અને આજે દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published.