બોલીવુડની વધુ એક અભિનેત્રી નો ખુલાસો, મારી સાથે પણ કાસ્ટિંગ કાઉચ થયેલ અને આ વખતે તો…..

આજે નાના પડદા થી લઈને મોટા પડદા સુધી દરેક લોકો સાથે જ શારીરિક શોષણ કરવામાં આવે છે જો વાત કરવામાં આવે બોલિવૂડની તો તે સૌથી આગળ છે. તેમજ શરૂઆતના સમયમાં દરેક લોકો આનો શિકાર બનતા હોય છે. તેમજ બોલિવૂડની હિરોઈન ઈશા કોપીકર એ આ વાતનો મીડિયા સામે ખુલાસો કર્યો છે અને તેમને જણાવ્યું છે કે શરૂઆતના સમયે તેમના સાથે દબાણ કરવામાં આવતું હતું. એક સમયે તેમને તેમના મોટા રોલ માટે બોલાવવામાં આવી હતી ત્યારે તેના જોડે શારીરિક સંબંધ બાંધવા માટે કહેવામાં આવ્યું તે સમયે તેને ઇન્કાર કરી દેતા તેને મુવી માંથી હટાવી દેવામાં આવી હતી.

Isha Koppikar bags role as police inspector for upcoming web show along with Neil Nitin Mukesh

ફિલ્મ માંથી બહાર કરવામાં આવી

ઈશાએ મીડિયા રિપોર્ટ સાથે વાતચીતમાં જણાવ્યું કે 2000 ની શરૂઆતમાં જેમ જ મિટિંગ માટે તેમને બોલાવી હતી. ત્યારબાદ એક્ટરે કોઈ સ્ટાફ વગર એકલા રૂમમાં મળવા માટે બોલાવવા આવી હતી. આ વાતની જાણ ઇશાંત હતા એ તરત જ પ્રોડ્યુસર ને કોલ કરીને કહી દીધું હતું તે પોતાના કામથી આ ફિલ્મમાં રહેવા માગે છે.

ઈશાએ જણાવ્યું મને કામ કરતા પોતાની ઈચ્છા વધારે વહાલી છે. ત્યારબાદ ઈશા ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી અને તેને કોઈ મુવી માં કામ મળતું ન હતું. ત્યારબાદ તેને કેટલીક રીતે દબાણ આપવામાં આવતું હતું પરંતુ તેને કોઈ દિવસ હિંમત હારી ન હતી.

ઈશા કોપિકર: બીજી ઈનિંગ રમવા પરત ફરી | Isha Koppikar Returning to play in the second inning | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

ઈશાની જીંદગી

ઈશાએ પોતાના કરિયરની શરૂઆત 1998 માં આવેલી પ્રથમ ફિલ્મ એક થા દિલ એક થી ધડકન જે કર્યું હતું ત્યારબાદ ઈશાએ થોડા સમયમાં ઈશા એ પ્યાર ,ઇશ્ક ઓર મહોબ્બત, કાંટે, કંપની,જેવી અનેક મુવી માં કામ કર્યું હતું. ત્યારબાદ 2009માં હોટલ બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા છે અને આજે તેમની સાત વરસની એક છોકરી છે.

Leave a Reply

Your email address will not be published.