બુટ ચંપલની આ 15 ડિઝાઇન બીજા જ કોઈ ગ્રહની લાગે છે, એકવાર ફોટા તો જોઈ લો

બુટ ચંપલનો મુખ્ય હેતુ પગને બહારની વસ્તુઓથી બચાવવાનો છે અને તેથી જ તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ, સમયની સાથે તેઓ માત્ર પગની સુરક્ષા પુરતી મર્યાદિત નથી રહી, પરંતુ હવે તેઓ ફેશનનો એક ભાગ બની ગયા છે.

આજે લોકો કપડા પ્રમાણે તેમના બુટ, ચપ્પલ, સેન્ડલ કે હીલ પસંદ કરે છે. પરંતુ, શું તેઓ હાસ્યનું કારણ બની શકે છે, ચોક્કસ જો તમે નીચે દર્શાવેલ ચંપલ અને બુટ પહેરીને રસ્તા પર નીકળશો, તો લોકોનું મફતમાં મનોરંજન મળી જશે. આવો તમને બતાવીએ એકથી લઈને એક ચડિયાતી બુટ ચંપલની વાહિયાત ડિઝાઇન.

 

1 આ ચંપલ પહેરીને પહોંચી જાઓ હજારો વર્ષ પાછળ અને બની જાઓ આદિમાનવ

2 જલપરી બનવાનો શોખ છે તો પહેરી લો આ હાઈ હિલ્સ

3.સેન્ડલ છે ને ગાર્ડન

4. આ શું કોઈ સમુદ્રી લૂંટરાઓ માટે બનાવ્યા છે

5. મગર વાળા બુટ, શુ પહેરવા માંગો છો

6.આવા સ્લીપર કોઈ નિર્દય માણસ જ પહેરી શકે

7. પહેરી લો આ જીભ બતાવતા બુટ

8. બસ આની જ કમી હતી.

9. આ બાસ્કેટ છે કે સેન્ડલ?

10.આ શું બનાવી દીધું ભાઈ

11.આને ખાવાના છે કે પહેરવાના છે


12. ખાસ માછલી પ્રેમીઓ માટે


13. આ શું કીડી મંકોડા ચોંટાડી દીધા છે.

14. આ ડિઝાઇનરને શુ થઈ ગયું છે ભાઈ

15. આના કરતાં તો ઉઘાડા પગે જ ફરી લો

Leave a Reply

Your email address will not be published.