ગુજરાત ના આ ખૂણે વસવાટ કરતા ગ્રામજનો ની વિચિત્ર પરંપરા, વરરાજા ની બેન વહુ સાથે લે છે સાત મંગળફેરા….

મિત્રો, ભારત જુદી જુદી પ્રણાલિકાઓ થી સભર દેશ છે. અહીંયા ઘણા ગામડા તથા શહેર છે, જ્યાં આજે પણ જૂની પરંપરાઓ ચાલતી આવે છે. એવી એક અનોખી પરંપરા ગુજરાત ના છોટાઉદેપુર … Read More

આશ્ચર્યજનક બનાવ! આ યુવકે છેલ્લા ૧૮ માસ થી નથી કરી શોચક્રિયા, નિયમિત કરે છે ૧૮ થી ૨૦ રોટલીઓ નુ સેવન…

આપણે સૌ શરીરના અનેક રોગો વિષે જાણીએ છીએ. પરંતુ તમે એ જાણો છો કે ઘણા સમયથી શૌચ ન જવું એ પણ એક બિમારી જ છે. આજે આપણે આ બિમારીથી પીડાતા … Read More

આ વ્યક્તિ પાણી ના ભય ને લીધે છેલ્લા ૬૦ વર્ષ થી નહાતો ન હતો, પરંતુ અત્યારે તેનું સાચું કારણ જાણી આખી દુનિયા ચોંકી ગઈ…

આપણે ફ્રેસ રહેવા માટે નાહીએ છીએ. આપણને એક દિવસ પણ નાહાવા ન મળે તો આપણને ગમતું નથી અને થાકેલા હોઈએ તેવું લાગે છે. આપડે થકાન દૂર કરવા માટે નાહીએ તો … Read More

ભારતના આ ગામમા દરેક ઘરમા છે જુડવા બાળકો, જાણો શું છે કારણ…

ભારતનુ આ ગામ એવુ છે કે જ્યા અંદાજીત ૩૫૦ થી પણ વધારે બાળકો જુડવા છે. મોટી સંખ્યામા જુડવા બાળકો હોવાના લીધે આ ગામને ‘જુડવા બાળકોનુ ગામ’ પણ કહેવામા આવે છે. … Read More

એક એવુ ગામ કે જે એક રાતમા જ થઇ ગયુ ગાયબ, હજુ પણ કોઇ નથી ઉકેલી શક્યુ આ રહસ્ય

ભારતની આ પરંપરાગત ભૂમિમા આવા તો અનેક રહસ્યો દફન થયેલા છે કે જે ઘણા વર્ષો પછી એટલે કે સદીઓ પછી હજુ પણ તાજા અને વણ ઉકેલાયેલા છે. આ રહસ્યો એવા … Read More

જાણો વિશ્વ ના એક સૌથી મોંઘા સર્પ વિશે કે જેનું મૂલ્ય સાંભળીને તમે થઈ જશો આશ્ચર્યચકિત

મિત્રો , સામાન્ય રીતે સર્પ નું નામ સાંભળી ને પણ લોકો ના મોઢા પર ડર છવાઈ જતો હોય છે. આપણે સર્પ વિશે ની અનેક ગાથાઓ સાંભળી હશે અને આપણે સૌ … Read More

આ છે દુનિયાની સૌથી મોંઘી થાળી, જો 30 મિનિટ માં ખાઈ ગયા તો…

મિત્રો , હાલ ના આધુનિક સમય મા લોકો ને બહાર નું ભોજન વધુ પડતું પસંદ પડે છે. મોટા ભાગ ના લોકો વિકેન્ડ્સ પર બહાર હોટેલ અથવા તો રેસ્ટોરાં મા જમવાનું … Read More

આ ભેંસ ને દોહતા પહેલા પીવડાવવા મા આવે છે બિયર, જાણો શું છે કારણ…

આપણને ખબર છે કે માણસો બિયર પીતા હોય છે. તમે સાંભળ્યું નહીં હોય કે ભેંસ ને પણ બિયર પિવડાવવામાં આવે છે. વ્યક્તિને તો આ વ્યસન હોય તે સમજાય પણ હવે … Read More

૨૧ ટોપીની સલામ આ જુગાડીઓ ને ક્યાય પરિક્ષા લેવાય તો આ પહેલા નંબરે આવે, ફોટો જોઈને તમે કેશો માની ગયા બોસ

આમ તો ભારતમા રહેતા આ દરેક લોકોમા એક આ દેશીપણુ એ જરૂરથી હોય છે જે તમે આમ તો ગમે ત્યારે પણ બહાર નિકળીને તે આવી શકે છે. અને તે કંઈ … Read More

એક જ રાત મા આખુ ગામ બની ગયુ કરોડપતિ અને બની ગયુ સૌથી ધનવાન ગામડુ, જાણો આખી વાત…

આપણા દેશમાં ઘણી ગરીબી છે તેમાં પણ અમુક ગામડાંના લોકો તો સાવ ગરીબ છે. અમૂક ગામડાઓ ગરીબ છે તે તો તમે સાંભળીયુ હશે પણ શું તમે એવા ગામ વિશે સાંભળીયું … Read More