ચિંતાગ્રસ્ત આલિયા ભટ્ટ ટ્રોલી સાથે એરપોર્ટ પર કેમ દોડતી જોવા મળી? મુસાફરોને પણ નવાઈ લાગી

આલિયા ભટ્ટ ના લગ્ન થોડા સમય પહેલા થયા છે. આલિયા ભટ્ટ અને રણવીર કપૂર લગ્નના થોડા દિવસ બાદ જ પોતપોતાના કામમાં લાગી ગયા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જે આલિયા ભટ્ટ દિલ્હી એરપોર્ટ ઉપર જોવા મળી રહી છે.

 

આલિયા ભટ્ટ દિલ્હી એરપોર્ટ ઉપર પોતાની ટ્રોલી લઈને ભાગતી નજર આવી છે. આ રીતે જોઈ ને ત્યાં રહેલા પ્રવાસીઓ ખૂબ જ હેરાન થઈ જાય છે. આલિયા ભટ્ટ એક કપડામાં અને બ્લેક બુટ માં જોવા મળી હતી.

આલિયા ભટ્ટ એક ફિલ્મનું શૂટિંગ કરવા માટે જઈ રહી હતી. આ ફિલ્મનું નામ rocky ઓર રાની કી પ્રેમ કહાની છે. આલિયા ભટ્ટ જ્યારે એરપોર્ટ ઉપર ભાગતી હતી તે સમયે તેના જોડે કેમેરામેન પણ જોવા મળ્યો હતો. ફક્ત એટલું જ નહીં આલિયા ભટ્ટ સાથે ફેમસ ડાયરેક્ટર કરણ જોહર પણ એરપોર્ટ ઉપર જોવા મળ્યો હતો.

ફક્ત આલિયા ભટ્ટની આ ફિલ્મમાં રણવીર સિંહ શબાના આઝમી જયા બચ્ચન ધર્મેન્દ્ર મુખ્ય રોલ ભજવતા નજર આવશે. આ ફિલ્મ કરણ જોહર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. કરણ જોહર દ્વારા 2016માં એ દિલ હે મુશ્કિલ બનાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ સિનેમા ઘરોમાં 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. તેમજ અન્ય કેટલીક ભાષાઓમાં આ મુવી આપણને જોવા મળી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published.