ચોરો દ્વારા ચોરી કરેલ બેગમાં કંઈ નથી એમ કરી ફેંકી નદીમાં, પરંતુ બીજા દિવસ છાપું વાંચ્યા બાદ જાણ થઈ કે બેગ માં તો લાખો….

દિવસની શરૂઆત થતાં લોકો પોતાના કામ ધંધે લાગી જતા હોય છે. લોકો પોતાના જીવનમાં આગળ વધવા માટે ખુબ જ મહેનત કરતા હોય છે. પરંતુ સમાજમાં એવા લોકો રહેતા હોય છે જેની માનસિકતા ખૂબ જ વિચિત્ર અને અલગ હોય છે જે મહેનત કર્યા વિના વધુ પૈસા કમાવા ઈચ્છતા હોય છે અને લોકોને લૂંટી ને પોતાનું પેટ ભરતા હોય છે.

અસામાજિક તત્વો દ્વારા અનેકવાર હિંસા ફેલાવવામાં આવે છે પરંતુ ખુબ જ રહસ્ય જોવા મળ્યો છે જે સાંભળતા જ તમે હસી પડશો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમરેલી ના રહેવાસી હાર્દિક ઝવેરભાઈ વસોયા હીરાના ખૂબ જ મોટા વ્યાપારી છે. તે લેપટોપ બેગ માં ૧૫ લાખના 13 હીરા લઈને જઈ રહ્યા હતા.

તેમણે પોતાની બેડરુમમાં મૂકી હતી અને બોલતી બંધ કરવાનું ભૂલી ગયા હતા તે સમયે બેંકમાં ચેક બુક અને પાસપોર્ટ પણ હતા. ચોરોએ ત્યાં પાસપોર્ટ અને ચેકબુક ફેંકી દીધા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ માટે ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન રામુભાઈ અને બીજા એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ દરમિયાન કેટલીક માહિતી મળે જેના કારણે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચોરો નું કહેવું છે કે તેમની હજુ સુધી કોઈ માહિતી મળી ન હતી કે બેગ માં ૧૫ લાખના હીરા છે. ચોરા ચોરી તો કરવામાં આવી પરંતુ તેમને હકીકત ખબર જ પડી ન હતી. ત્યારબાદ પોલીસ દ્વારા નદીમાં શોધવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી પોલીસ ની બેગ મળી નથી.

Leave a Reply

Your email address will not be published.