કોંગ્રેસ પર આક્ષેપ કરનારા હાર્દિક પટેલને જીગ્નેશ મેવાણીએ આપ્યો સણસણતો જવાબ

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ થોડા સમયથી ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે અને ગુજરાતના રાજકારણમાં બદલાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ચિંતન શિબિર યોજવામાં આવી હતી.


વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જીગ્નેશ મેવાણી યા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હાર્દિક પટેલ હવે કોંગ્રેસની ગરિમા જાળવી નથી અને હવે તે ભાજપ પ્રત્યે પ્રેમ દાખવી રહ્યો છે જે બિલકુલ ખોટી વાત છે. પાટીદારોને અનામત આપવા માટે તેમને ખૂબ જ સંઘર્ષ કર્યો છે એ વાત સો ટકા સાચી છે પરંતુ સરકારે તેમને લડાઈ બાદ અનામત આપી છે તો એ વાત ન ભૂલવી જોઈએ. અને હવે ભાજપ સરકાર પ્રત્યે સારી સારી વાતો કરી રહ્યા છે જે દરેક લોકોના ધ્યાનમાં છે.

આ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર નું કહેવું છે કે હાર્દિક પટેલે કોંગ્રેસ માટે એટલા માટે રાજીનામું આપ્યું છે કે કારણ કે તેમના પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યું છે જેના કારણે તેમને જેલમાં જવું પડી શકે છે અને ભાજપમાં તે જોડાઈ જાય તો તેમના ઉપર રહેલા તમામ કેસો પાછા ખેંચાઇ જઈ શકે છે.

તેમજ જગદીશ ઠાકોર કહે છે કે જો હાર્દિક પટેલ કોંગ્રેસમાં રહે તો તેને ખૂબ જ નહોતો કારણ કે રાજ્યના કેસમાં તેને ગમે ત્યારે અંદર કરવામાં આવી શકે તેમ હતો એટલા માટે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જવાની શક્યતાઓ દાખવી છે.

Leave a Reply

Your email address will not be published.