દહેરાદૂન-હરિદ્વાર સહિત 6 સ્ટેશનોને બોમ્બ થી ઉડાવી દેવાની મળી ધમકી, સ્ટેશન માસ્ટરને મળ્યો પત્ર

ઉત્તરાખંડના રુંકડી રેલવે સ્ટેશન પર રેલવે માસ્તરને ધમકી ભરેલી એક ચિઠ્ઠી મળી હતી. આ ચિઢ્ઢી માં 6 સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં હરિદ્વાર ,લક્ષર , રુંકડી, દેરાદુન ઋષિકેશ, કઠગોધમ,અને મુરાદાબાદ શામેલ છે. પત્ર લખનાર વ્યક્તિએ પોતાનું નામ જેષ એ મોહમ્મદ કહ્યું છે. ત્યારબાદ ઘટનાસ્થળ ઉપર પોલીસે પોતાની પહેરેદારી ચાલુ કરી દીધી છે.

Dehradun Railway Station Name Dispute. देहरादून रेलवे स्टेशन का नाम उर्दू में लिखा गया, बोर्ड से गायब हुई संस्कृत..शुरु हुआ विरोध. Dehradun Railway Station. Sanskrit To Replace ...

ત્યારબાદ દહેરાદૂન થી લઈને હરિદ્વાર સુધી પોલીસ એલર્ટ કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલાં પણ અહીંયાથી ચિઠ્ઠી મળી હતી. 2019માં પણ એક ચિઠ્ઠી મળી હતી ત્યાર બાદ અત્યાર મળેલ ચિટ્ટી બંનેના એક જેવા જ અક્ષર હોય તેવું સામે આવ્યું છે. પોલીસે કહ્યું છે કે હાલ તે કોઈપણ ઉતાવળું પગલું ભરી શકે તેમ નથી. આ વિશે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે અને સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.