દયાભાભી ટૂંકા કપડા પહેરીને બનાવેલ ડાન્સ નો વિડિઓ જોઈ તમે કહેશો જેઠાલાલ ખોટો બબીતા પાછળ જાય છે…

કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દયા ભાભી ને આજે દરેક લોકો યાદ કરતા હશે. તેમના દ્વારા દયાભાભીનો રોલ ખૂબ જ સુંદર રીતે ભજવવામાં આવ્યો હતો. આ સીરિયલના દરેક ચાહકો ઈચ્છે છે કે દયાભાભી શોમાં પાછા આવે પરંતુ તે એક બોલ્ડ સોંગ નજર આવી છે.
દયાભાભીનો જબરજસ્ત ડાન્સ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં દયા ભાભી નો રોલ ભજવતા દિશા વાકાણી ગરબા જ નહિ પરંતુ જબરજસ્ત ડાન્સ પણ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધુ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો દ્વારા તેને ખૂબ જ વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે.
દિશા વાકાણી બોલ્ડ અંદાજમાં
આ વીડિયોમાં દિશા વાકાણી ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળી રહી છે આ વિડીયો ખૂબ જ જૂનો છે આ વીડિયોમાં દિશા વાકાણી અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને તમને લાગશે નહીં કે આ આપણી દયા ભાભી છે.

 

Leave a Reply

Your email address will not be published.