DCGIએ 6-12 વર્ષની વયના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઈમરજન્સી ઉપયોગને આપી મંજૂરી

ભારત સરકાર દ્વારા ઓફિસિયાલી જાહેર કરી દેવામાં આવ્યું છે કે છાતી બાર વર્ષના ઉંમરના બાળકોને વેક્સિન આપવામાં આવશે. ઝાયડસ કેડિલા ની જયકોવ ડી ઈમરજન્સી માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપવામાં આવી છે.

દેશમાં કોરોના કેસ ખૂબ જ વધી રહ્યા છે તેમજ રાજ્ય સરકાર ઘર અને કેન્દ્ર સરકાર દ્વારા ૧૨ વર્ષના બાળકોને સેકસી આપવાની મંજૂરી આપી દીધી છે તેમજ આ વ્યક્તિ હૈદરાબાદથી આયાત કરવામાં આવશે.

અત્યારે ભારતમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને વ્યક્તિને આપવામાં આવી રહી છે તેમજ 3 જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના ઉંમરના બાળકો ની વેબસાઈટ આપવામાં આવી હતી. તેમજ ભારત સરકાર દ્વારા હવે 6 થી 12 વર્ષની ઉંમરનાં બાળકોને બે ડોઝ આપવામાં આવશે.

કોરોના પોતાના ઘાતક રૂપમાં જઈ રહ્યું છે અને દિવસે દિવસે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે તે માટે સરકાર દ્વારા ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને 16માંથી વ્યક્તિને આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે

ભારત દેશમાં વેક્સિન ની પરિસ્થિતિ

દિવસેને દિવસે વેક્સિન માટે સરકાર લોકોને જાગૃત કરતી હોય છે તેવામાં 26 એપ્રિલ 2020 ના રોજ સવારે સાત વાગ્યે સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધી 187 કરોડ 95 લાખ 13 હજાર 423 ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. તેમજ દિવસેને દિવસે આ આંકડો ખૂબ જ વધી રહ્યો છે.

કોરોના નો નવો વેરિયન્ટ

કોરોના ના કારણે સૌથી વધુ ઉંમરલાયક અને નાના બાળકો ખૂબ જ અસર થાય છે તે માટે કોરોના સામે લડવા માટે સરકાર બધાને વ્યક્તિ માટે ખૂબ જ પ્રેરિત કરી રહી છે અને આ વર્ષ દરમિયાન કોરોના કેટલાક અનેક રૂપ જોવા મળ્યા છે અને તેના લક્ષણોમાં પણ વધારો થઇ રહ્યો છે.

બાળકોને કોરોના થી કેવી રીતે બચાવવા

કોરોના થી બચવા માટે કેટલાક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે નિયમિત રીતે સાબુ થી હાથ ધોવા જોઈએ અને વધુ પ્રમાણમાં કામ ન હોય તો બહાર મોકલવા જોઈએ નહીં અને વધુ ભીડ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.