ધારીના ખોડિયાર ડેમમાં અસ્થિર મગજની મહિલાએ ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર, મૃતદેહ બહાર કઢાયો

દિવસેને દિવસે અકસ્માતોના કેસો ખૂબજ વધી રહ્યા છે. અને લોકો આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવતા હોય છે આવો જ કિસ્સો ગુજરાત માં જોવા મળ્યો છે જ્યાં એક અસ્થિર મગજની મહિલા એ આત્મહત્યા પાણીમાં ઝંપલાવી કરી આત્મહત્યા અને તેની લાશ બહાર કાઢવામાં આવી છે. તેમજ આ મહિલા ૪૬ વર્ષની છે.જે આપઘાત કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે.

તેમજ આ મહિલાના નાગ્ધ્રા ગામની રહેવાસી છે. આ મહિલા ગુજરાતના અમરેલી વિસ્તારમાં આવેલા પ્રેમપરા માં આત્મહત્યા કરી છે અને ઘટનાસ્થળ પર લોકો ખૂબ જ હેરાન થઈ ગયા છે આ મહિલાએ પાણીમાં કૂદી ને પોતાનો જીવ ગુમાવ્યો છે અને તરવૈયાઓની મદદથી તેની લાશને થોડા જ સમયમાં બહાર કાઢવામાં આવી હતી સ્થાનિક લોકો જોડે તે મળતી માહિતી મુજબ આ મહિલા અસ્થિર મગજની છે તેવું જાણવા મળ્યું છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ મહિલાએ અમરેલી જિલ્લામાં આવેલા ધારીના ખોડિયાર ડેમમાં કૂદીને પોતાની આત્મહત્યા કરી લીધી છે સ્થાનિક લોકોને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી અને ત્યારબાદ તરવૈયો ના મદદથી આ મહિલાને પાણીના અંદરથી બહાર કાઢવામાં આવી છે તેમજ લોકો સાથે વાતચીત કરતાં પોલીસને માહિતી મળી કે આ મહિલા થોડી અસ્થિર મગજની છે.

ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસનું કહેવું છે કે થોડા જ સમયમાં આ કેસ સોલ કરી દેવામાં આવશે અને ઘટનાસ્થળ પર લોકોની ખૂબ જ ભીડ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.