ઘોર કળિયુગમાં જોવા મળ્યો મોગલ નો ચમત્કાર, યુવકની વિદેશ જવાની ઈચ્છા માતાએ કરી થોડા જ સમયમાં પૂરી, પોતાનું સપનું પૂરું થતાં યુવક મોગલધામ આવીને…

માં મોગલ ઉપર વિશ્વાસ રાખવાથી મોગલ બધી મનોકામના પૂરી કરે છે અને કોઈ દિવસ ભક્તોને ખાલી હાથે પાછા મોકલતા નથી. મા મોગલના અનેક પરચાઓ આપણને જોવા મળ્યા છે. ફક્ત માં મોગલ નું નામ લેવાથી જ દરેક કામ થઈ જતા હોય છે અને લાખો લોકો આજ સુધી માં ના ચરણો માં આવ્યા છે અને મા એ દરેક ના દુઃખ દૂર કર્યા છે.

એક યુવક મોગલ ધામ ના મંદિર માં 5000 રૂપિયા લઈને માતાજીને ચડાવવા માટે લઈ આવ્યો હતો. તે સમયે માણીગર બાપુ યુવકને પૂછયું બેટા શેની માનતા છે ત્યારે યુવકે જણાવ્યું કે તેને વિદેશ જવાની ખૂબ જ તીવ્ર ઈચ્છા છે પરંતુ પરીક્ષા પાસ ન કરી શકતો હતો. પરંતુ મોગલ માં ની માનતા રાખવાથી તેને પરીક્ષા પાસ કરી લીધી હતી અને તે 5000 રૂપિયા ચડાવવા માટે આવ્યો છે.

યુવકનું કહેવું છે કે હવે પરીક્ષા પાસ થઈ ગયા ના થોડા સમય બાદ તે ઉચ્ચ અભ્યાસ માટે બીજા દેશમાં જઈ શકે છે. તારે મણીનગર બાપુ યુવકના 5000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને તમામ પૈસા પાછા આપી દીધા હતા. અને કહ્યું મોગલ ને માનતા બેટા પૂરી થઈ ગઈ તારી. આ પૈસા લઈને તું તારી બહેન દીકરીઓ ને આપી દેજે મોગલ તારા ઉપર ખૂબ જ ખુશ થઇ જશે.

જો સાચા મનથી મોગલ મા ને યાદ કરવામાં આવે તો મોગલ મા ને સજા હંમેશા જોવા મળતી હોય છે અને આ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિને મોગલ મા એ ખાલી હાથે પાછો મોકલ્યો નથી.

Leave a Reply

Your email address will not be published.