દુધમાં આ વસ્તુ મિક્ષ કરીને પીવાથી થશે ગજબના ફાયદા, જાણો…

આજના સમયમા દિવસેને દિવસે નવી નવી બિમારીઓ સાંભળવા મળી રહી છે અને ખોટી રીતની ખાણી પીણી ને કારણે આપણે દર બીજો વ્યક્તિ કોઇને કોઇ બિમારીથી પસાર થાય છે અને આજના સમયમા તમારે હેલ્ધી રહેવા માટે ખાસતો સ્વસ્થ આહાર અને કેટલાક ઘરેલૂ ઉપાય છે

એ ખૂબ જરૂરી છે અને જો તમે દૂધની સાથે ખસખસ લો છો તો તમે ઘણી બિમારીઓથી બચી પણ શકો છો અને ખસખસમા તમારે ઓમેગા ૩ અને ઓમેગા ૬ એ ફેટી એસિડ અને પ્રોટીન અને ફાઇબર અને થાયમિન અને કેલ્શિયમ અને મેગેનીઝ જેવા વગેરે પોષક તત્વો મળી આવે છે અને જે તમારા શરીરને હેલ્ધી રાખવામા મદદ કરે છે.

આ રીતે કરો ખસ ખસ નો ઉપયોગ

જો ખસખસને આપણી ડાઇટમા સામેલ કરવા માટે ૧ ગ્લાસ દૂધમા તમે ૧ ચમચી ઉકાળીને તેને સવારે અથવા તો રાતે પીવો.

આ ફાયદા થાય છે

તમારે ગરમીમા શરીરને ઠંડક આપવા માટે તમારે ખસખસ બીજ એ સારો વિકલ્પ છે અને આ શરીરના તાપમાનને ઓછુ કરે છે અને આ શરીરને ગરમીથી પણ બચાવે છે. અને આ સિવાય વજન ઘટાડવા માટે પણ ખસખસના બીજ ને જોરદાર કામમા લાગે છે કારણ કે એમા એમોગા ૩ ફેટી અને એસિડ હોય છે કે જે વજન તમારુ ઓછુ કરવામા મદદ કરે છે એના માટે તમારે સવારે કેટલાક દાણા ખાવ જોયે.

અને ખસખસમા મળી આવતા એવા ઓપિયમ અને અલ્કલોઇડ્સએ શરીરના તમામ પ્રકારના દુખાવા દૂર કરવામા મદદ કરે છે અને ખાસ કરીને એને ખાવાથી મસલ્સ દુખાવો દૂર થાય છે.

આમ તો રાતે સૂતા પહેલા તમારે ખસખસને ગરમ દૂધમા મિક્સ કરીને ખસ ખસ પીવાથી તમારી અનિંદ્રાની સમસ્યાથી રાહત મળે છે અને ખૂબ ઊંઘ આવે છે માટે ખસખસમા ફાઇબર ખૂબ જ પ્રમાણમા હોવાથી જે કબજીયાતથી દૂર રાખે છે અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખસખસનુ સેવન ખૂબ જ ફાયદાકારક છે અને એમા રહેલુ પોટેશિયમ બીપીને કંટ્રોલ કરવામા મદદ કરે છે.

એના સેવનથી તમને ડિપ્રેશનથી પણ રાહત મળે છે એને તે સિવાય દૂધ સાથે લેવાથી શરીરમા લોહીની ખામી દૂર થાય છે અને એનીમિયાથી જેવા રોગોથી બચી શકાય છે

Leave a Reply

Your email address will not be published.