દૂધવાળો બન્યો રેસર, રસ્તા પર દૂધની ટાંકી સાથે કાર દોડી, લોકોએ કહ્યું- આ સૌથી ઝડપી દૂધવાળો છે, જુઓ વિડિયો

દુનિયામાં ભારતીય લોકોને જુગાડુ કહેવામાં આવે છે તે પોતાના બુદ્ધિ ક્ષમતા થી કોઈ પણ મુશ્કેલ કાર્ય આસાનીથી સોલ કરી દેતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જે એક વ્યક્તિ ગો કાર્ટ ફોર્મ્યુલા 1 વાહન ચલાવી રહ્યું છે. મુખ્ય વાત તો એ છે કે તેના પાછળ દૂધ ના ડબ્બા બાંધવામાં આવ્યા છે.

દૂધ વેચવા વાળો વ્યક્તિ આ ગાડી ચલાવી રહ્યો છે

વીડિયોમાં નજર આવતો આ વ્યક્તિ હેલ્મેટ પહેરીને ઘરે ઘરે દૂધ વેચવા જઈ રહ્યો છે. આ વિડીયો સૌપ્રથમ ટ્વિટર ઉપર જોવા મળ્યો હતો.

આ ગાડી એકદમ અદ્ભુત છે

આ ગાડી ને જોઈને દરેક લોકો ખૂબ હેરાન થઈ ગયા છે તેમ જ આ વિડિયો ને બે લાખથી વધુ લોકોએ નિહાળ્યો છે તેમજ 700થી વધુ લોકો retweet કરે છે. તેમજ દરેક લોકો દ્વારા આ વ્યક્તિની બુદ્ધિ ક્ષમતા ની તારીફ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.