દુનિયાની સૌથી મોંઘી કાર ચલાવે છે અંબાણી પરિવારની વહુ નીતા અંબાણી, જાણો કેટલી છે કારની કિંમત…

એશિયાની સૌથી પાવરફુલ બિઝનેસ વુમન તરીકે નીતા અંબાણી નું નામ સૌ પ્રથમ આવે છે. તેમજ તે પોતાના શોખ અને અંદાજના કારણે હંમેશા ચર્ચાનો વિષય રહેતી હોય છે. નીતા અંબાણી જોડે કરોડો રૂપિયાની ગાડીઓ છે. ફક્ત એટલું જ નહીં નીતા અંબાણી પાસે પોતાનું ચાર્ટર પ્લેન છે.

નીતા અંબાણી જોડે એક કાર છે જે વિદેશમાંથી ખરીદી કરવામાં આવી હતી તેમજ પોતાના પ્રાઇવેટ પ્લેન દ્વારા ભારતમાં લાવવામાં આવી હતી. આકાર ખૂબ જ સુંદર દેખાવ માં છે. આ ગાડી ની કિંમત કરોડો રૂપિયા છે. તેમજ આ કારની કિંમત સો કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે.

નીતા અંબાણીની આ કાર આલીશાન મહેલ ના જેમ બનાવવામાં આવી છે. આ કાર વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવી છે. આ કાર ઓડી A9 કેમલિન છે. આ ખૂબ આકર્ષક ગાડી છે.

આ ગાડી નો સમાવેશ દુનિયાની સૌથી તેજ ગાડી માં થાય છે. ખાસ વાત એ છે કે ગાડીના અંદર રહેલ વ્યક્તિ પૂરી રીતે સુરક્ષીત રહે છે. આ ગાડીને ભારતમાં લાવવામાં દસ કરોડ રૂપિયા જેટલો ખર્ચો આવ્યો હતો. તેમજ આ ગાડી ચલાવ ના ડ્રાઈવર ને બે લાખ રૂપિયા દરેક મહિને પગાર આપવામાં આવે છે તેમજ નીતા અંબાણી જોડે ખૂબ જ કાર છે.

Leave a Reply

Your email address will not be published.