એક યુવકે વિદેશ જવા માટે રાખી મોગલ ની માનતા, પરીક્ષામાં થઈ ગયો પાસ અને સપનું થયું સાકાર

મા મોગલ માનતા રાખવાથી તમામ દુઃખ દૂર થઈ જતા હોય છે. મા મોગલ ના દરેક ભક્તોની મનોકામના પૂરી કરતી હોય છે. કોઈ દિવસ કોઈ વ્યક્તિને નિરાશ થઈને પાછો મોકલતી નથી.

મા મોગલ એ આજ સુધી અનેક પરચા બતાવ્યા છે. મોગલ ના દરવાજે એક યુવક આજે 5000 રૂપિયા લઈને પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.


મણીધર બાપુએ કહ્યું કે માનતા શેની હતી. ક્યારે યુવકે કહ્યું કે તેને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની ખૂબ જ ઈચ્છા હતી પરંતુ તે પૂરી નથી થતી હતી ત્યારબાદ તેને મોગલ માતા ની માનતા રાખી હતી.

માનતા રાખ્યા બાદ આ યુવક પરીક્ષામાં પાસ થઈ ગયો હતો. અને તેને વિદેશ જવાનું સપનું હવે થોડા સમયમાં પૂરું થઈ જશે.

બાપુએ યુવક જોડેથી પૈસા લીધા અને તેમાં એક રૂપિયો અમે યુવકને પાછા આપ્યા હતા અને કહ્યું તારી માનતા સ્વીકાર થઈ ગઈ છે અને આ પૈસા ઘરે જઈને તારી બેન ને આપી દેજે મોગલ આ વાતથી ખુબ જ ખુશ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published.