Elon Muskને ટેગ કરીને આનંદ મહિન્દ્રાએ શેર કર્યો બળદગાડાનો ફોટો, કહ્યું- આ છે અસલી ટેસ્લા ગાડી

આનંદ મહિન્દ્રા દ્વારા અનેકવાર ટ્વિટ કરવામાં આવતી હોય છે. અને તે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. તેમજ તે સામાજિક પ્રોબ્લેમ ને પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરતા નજર આવતા હોય છે. આજે તેમને બેલગડી ને લઈને ટ્વીટ કરી છે. અને પોસ્ટ ને ટેસ્લા ના માલિક elon musk અને ટેગ કર્યું છે.

આનંદ મહેન્દ્ર એક પોસ્ટર શેર કર્યું છે જેમાં એક ગામમાં કાચા રોડ ઉપર બળદ ગાડું વધુ સ્પીડમાં ચાલી રહ્યું હતું અને પાછળ રહેલા વજન ને પણ ખેંચી રહ્યું હતું જેમાં બે વ્યક્તિઓ આરામથી બેઠા હતા. જ્યારે નીચે લખ્યું હતું આ છે અસલી ટેસ્લા. આના માટે ગૂગલ મેપ ની જરૂરિયાત નથી કોઈ પેટ્રોલ-ડીઝલની પણ જરૂરત નથી. તેમજ આ ગાડી ઓટોપાયલોટ ધરાવે છે અને આરામ કરતાં કરતાં સ્થર ઉપર પહોંચાડી દે છે.

Elon musk દુનિયાના સૌથી આધુનિક ઇલેક્ટ્રિક કાર કંપની ના માલિક છે ટેસ્લા ની ગાડીઓ આધુનિક ટેકનોલોજીથી બનેલ છે તેમ જ કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા પોતાના મંઝિલ ઉપર લઈ જાય છે.

આનંદ મહિન્દ્રા દ્વારા કરવામાં આવેલું આઠ લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.