ઈંડું શાકાહાર છે કે માંસાહાર? કઈ કેટેગરીમાં આવે? જાણો….

ઈંડા શાકાહારી કે માંસાહારી માં આ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે.પરંતુ હજુ સુધી તેનો કોઈ ચોક્કસ જવાબ મળ્યો નથી. તમે એક કહેવત તો સાંભળી હશે સન્ડે હો યા મંડે રોજ ખાયેંગે અંડે.માટે આજે અમે તમારા માટે ચોક્કસ માહિતી લઈને આવ્યા છીએ.

 

કેટલાક લોકોનું માનવું છે કે આ માંસાહારી શ્રેણીમાં આવે છે કારણ કે મુરઘી ઈંડા ની જન્મ આપે છે. વૈજ્ઞાનિકોએ અને ચોક્કસ જવાબ શોધી લીધો છે તેમણે કહ્યું છે કે દૂધ પણ જાનવર દ્વારા આપવામાં આવે છે તો પણ આપણે તેને શાકાહારી માં ગણીએ છીએ. આ મત મુજબ ઈંડાને પણ શાકાહારી માં ગણવામાં આવે.

એક ઈંડા ને ત્રણ પરખ હોય છે. ઈંડા માં રહેલા સફેદ કલરમાં પ્રોટીન ખુબ જ વધુ માત્રામાં જોવા મળે છે તેમાં જાનવર નો કોઈ અંગ હોતું નથી. તેમજ ઈંડામાં પ્રોટીન સાથે કેલેસ્ટ્રોલ માત્રા પણ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે જે માંસાહારી નો ભાગ ગણવામાં આવે છે. મુરઘી પોતાના જીવનકાળ દરમિયાન છ મહિના બાદ ઈંડા આપવાનું શરૂ કરી દેતી હોય છે તેમજ તે દોઢ દિવસમાં એક ઈંડુ આપતી હોય છે.

 

 

Leave a Reply

Your email address will not be published.