ફક્ત 29 રૂપિયા નો કરાવો આ પ્લાન, ઇન્ટરનેટની મળશે ભરપુર મજા

મિત્રો દિવસેને દિવસે રિચાર્જ ના ભાવ ખૂબ જ વધી રહ્યા છે . તેવામાં વોડાફોન અને આઇડિયા એ બે નવા પ્લાનની જાહેરાત કરી છે જે ફક્ત 29 રૂપિયા માં લોકોને આપવામાં આવશે.

વડાફોન અને આઈડિયાએ જાહેર કર્યા બે નવા પ્લાન

જો તમે વી આઈ ના યુઝર છો તો ,આ પ્લાન તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. વોડાફોન અને આઇડિયા કંપની દ્વારા એક પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેના ખૂબ જ ફાયદા છે. આ પ્લાન ની કિંમત 29 રૂપિયા અને 39 રૂપિયા છે.


જો તમે વડાફોન કંપનીમાં 29 રૂપિયા નું રીચાર્જ કરાવો છો. તો તમને 2 gb હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપવામાં આવશે. આ ફક્ત એ લોકો માટે છે જે લોકોએ ઇન્ટરનેટ સુવિધા નો ખૂબ જ ઓછો ઉપયોગ કરતા હોય.આ ફક્ત vodafone idea કંપની નો ડેટા પ્લાન છે તેના સાથે બીજી કોઈ સુવિધા આપવામાં આવશે નહીં. તેમ જ આ પ્લાન ની વેલીડીટી ફક્ત બે દિવસની રહેશે.

Leave a Reply

Your email address will not be published.