ફરી એક વાર સંગીત ક્ષેત્રે દુખદ સમાચાર, ક્લાસિકલ મ્યુઝિકમાં 3 રાગની રચના કરનાર ભજન સોપારીનું નીપજ્યું મોત

ખૂબ જ ફેમસ જ લોકપ્રિય સંગીત વાદા પદ્મશ્રી પંડિત ભજન સોપારીનું અચાનક જ અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર તે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ બીમાર હતા. તેમનો જન્મ શ્રીનગરમાં ૧૯૪૮માં થયો હતો. ૧૯૬૨માં તેમણે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કિડનીમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું જેના કારણે તેમનું મોત નિપજ્યું છે.

ભજન સોપારીને તેમના પેઢી-દર-પેઢી સંગીત વારસામાં આપવામાં આવ્યું હતું. તેમના પિતા અને દાદા સંગીત સાથે ખૂબ જ સંકળાયેલા હતા અને તેમને પોતાનું શિક્ષણ ઘરમાં જ કર્યું હતું જેના કારણે તેમને તારો સુર મળ્યો હતો.

પોતાનો અભ્યાસ તેમણે ગ્રેજ્યુએશન સુધી ઇંગલિશ મધ્યમાં કર્યો છે. તેમના સીધા સંબંધ સુફિયાના ઘરાના ના જોડે હતા. તેમણે અનેક આલ્બમ બનાવ્યા હતા. તે એકેડેમી મ્યુઝિક એન્ડ પર્ફોર્મિંગ આર્ટસના ફાઉન્ડર હતા.

છેલ્લા કેટલાક સમયમાં સંગીત ક્ષેત્રે ખૂબ જ ગંભીર વાતાવરણ જોવા મળી રહ્યું છે સૌપ્રથમ આપણને સિધુ ત્યારબાદ કેકે અને હવે પંડિત સોપારી ના સમાચાર સામે આવ્યા છે. જેથી બોલીવુડ જગતમાં ખૂબ જ ઘણો ખરાબ સમય ચાલી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published.