ફરી મોંઘું થશે પેટ્રોલ અને ડીઝલ, જાણો કેટલો ભાવ વધારો થશે

પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા દોઢ મહિનાથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ ચૂંટણી નજીક આવતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ૨૨ માર્ચથી લઇને 5 માર્ચ દસ રૂપિયા જેટલો વધારો થતાં પેટ્રોલના ભાવમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ખૂબ જ તેજી જોવા મળી રહ્યું છે. જેના કારણે સરકારની ચિંતા ખૂબ જ વધી ગઈ છે અને સહકાર આપ્યો થોડા સમયમાં નવા નિયમો બહાર પાડી શકે તે જોવા મળી રહ્યું છે.

નોંધનીય વાત એ છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવા માટે અનેક રસ્તા છે જેમકે ટેક્સ ઘટાડો, રાજ્યના ટેક્સ ઘટાડો તેમજ કેન્દ્રીય ટેક્સ ઓછો કરવો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે ડીઝલમાં ચાર રૂપિયા અને પેટ્રોલમાં ત્રણ રૂપિયા વધારે જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 105 રૂપિયા છે. જ્યારે ડીઝલનો ભાવ 96 રૂપિયા પ્રતિ લિટર જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.