ફિનલેન્ડ અને સ્વીડન ઉપર રશિયા કરી શકે છે પરમાણું હુમલો, જાણો…

રશિયા અને યુક્રેન વચ્ચે ખૂબ જ ગંભીર વાતાવરણ ચાલી રહ્યું છે. રશિયા નાના દેશો ઉપર હવે આક્રમણ કરવાની તૈયારી માં નજર આવી રહ્યું છે.

રશિયા દ્વારા ફિનલેન્ડ અને સ્વીડન ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આ બે દેશ નાટો સાથે હસ્તાક્ષર કરશે તો રશિયા દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયા દ્વારા આ બંને દેશ ઉપર પરમાણું બોમ્બ થી હુમલો થઈ શકે છે. તેમજ 24 કલાકનું રશિયા દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.