ગાડી ચાલુ કર્યા ની સાથે જ A.C. ચાલુ કરવુ પડી શકે છે મોંઘુ, જાણો શા માટે…

આજે A.C. વાળી ગાડી હોવી એક સામાન્ય વાત છે પણ આ એ.સી ના આડઅસર વિશે તમે કદાચ નહિ જાણતા હોવ. તો આજ ના આ આર્ટીકલ માં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તમારીજ ગાડીમાં રહેલી એસીની આડઅસર વિષે. કાર નો ઉપયોગ તો તમે દરરોજ કરો છો પણ તેમાં રહેલા A.C કે જે આપળા શરીર માટે નુકશાનકારક છે શું તેના આડઅસર વિષેની માહિતી છે તમારી પાસે, નહિ ને તો ચાલો જાણીએ…

ગાડી ચાલુ કર્યા ની સાથે જ A.C. ચાલુ કરવુ પડી શકે છે મોંઘુ, જાણો શા માટે... - Moje Mastram

આ આર્ટીકલ દરેક ‘એસી કાર’ ધારકો માટે ઉપયોગી છે કેમ કે તેનો સિદ્ધો સંબંધ તેમના સ્વાસ્થ્ય સાથે છે. કારની માહિતી પુસ્તિકામાં કાર ચાલુ કરતા ની સાથે જયારે ‘એસી’ ચાલુ કરવાનું હોય ત્યારે પહેલા કાર ના દરેક કાચ ખોલવા ની વાત લેખેલી હોય છે,જેથી અંદર ની ગરમ હવા બહાર નીકળી શકે, આવું શુકામ લેખલું છે?

ગાડી ચાલુ કર્યા ની સાથે જ A.C. ચાલુ કરવુ પડી શકે છે મોંઘુ, જાણો શા માટે... - Moje Mastram

તેમાં કાય નવીનતમ નથી આજ ની વાત કરીએ તો પેહલાના જમાના કરતા આજે કેન્સર થી દર મીનીટે એક મોત થાય છે. હવે તમે વિચરતા હશો કે કેન્સર અને ગાડીના એ.સી ને શું લેવા-દેવા પણ આ સત્ય છે કે કેન્સર બૈન્જીન નામક ઝેરી તત્વ થી વધારે થાય છે. એક ઉદારણ મારફતે અમે તમને સમજાવીએ કે ગાડી ના એ.સી જીવલેણ હોય શકે અને આ કેટલા અંશે યોગ્ય સાબિત થાય છે કે કેન્સર થઇ શકે છે.

ગાડી ચાલુ કર્યા ની સાથે જ A.C. ચાલુ કરવુ પડી શકે છે મોંઘુ, જાણો શા માટે... - Moje Mastram

આપળી રોજીંદા દિનચર્યા માં લોકો મોટેભાગે કાર નો ઉપયોગ સવારે અથવા તો રાતે વધારે કરતા હોય છે. કાર ના ઉપયોગ સમયે કારમાં બેસવાની સાથે જ ‘એસી’ ને ન ચલાવો. કારમાં બેસી ગયા બાદ પેહલા ગાડી ના બધા કાંચ થોડી વાર માટે ખોલો અને પછી જ ‘એસી’ ચાલુ કરો.

વૈજ્ઞાનિકો ના મત મુજબ એ વાત સામે આવી છે કે ગાડીનુ આગળનું ડેશ બોર્ડ,સીટ અને એ.સી ની નડી વગેરે જેવી કારની દરેક પ્લાસ્ટિકની વસ્તુઓ બૈન્જીન નામક ઝેરી તત્વ છોડે છે અને જે કેન્સરનું કારણ બને છે. બૈન્જીન,કેન્સર નુ કારણ તો છેજ પણ સાથે-સાથે હાડકાઓ ઉપર ઝેરીલી અસર,એનીમિયા અને શરીર માં રહેલ સ્વેત રક્ત કણો માં ઘટાડો લાવે છે. જો વધુ સમય આમાં પસાર થાય તો લુકેમિયા અને બીજા પ્રકારના કેન્સર જેવા જીવલેણ રોગોનો વધવાનો પૂરો જોખમ છે. આના લીધે ગર્ભવતી મહિલાઓમાં ગર્ભપાત પણ થઈ શકે છે.

ગાડી ચાલુ કર્યા ની સાથે જ A.C. ચાલુ કરવુ પડી શકે છે મોંઘુ, જાણો શા માટે... - Moje Mastram

કોઈ પણ બંધ જગ્યામાં બૈન્જીન નું જરૂરી સ્તર ૫૦ મી.ગ્રા. પ્રતિ ચોરસ ફૂટ હોય છે. તો ઉદારણ રૂપે જો એક બંધ કાર કોઈ પણ જગ્યા માં ઉભી રાખવામાં આવે અને એના કાંચ પણ બંધ હોય તો તેમાં આશરે ૪૦૦ થી ૮૦૦ મીલીગ્રામ બૈન્જીનનું સ્તર હશે જે જરૂરી પ્રમાણથી ૮ ગણું વધુ છે. તેવી રીતે જો તેને બહાર ખુલ્લા મેદાનમાં ઉભી કરવામાં આવી હોય જ્યાં તાપમાન ૩૦ ડીગ્રી સેલ્સીયસ હોય તો,બૈન્જીનનું સ્તર આશરે ૨૦૦૦ થી ૪૦૦૦ મીલીગ્રામ થાય છે, તેથી નક્કી થાય કે જે જરૂરી સ્તરથી ઓછામાં ઓછું ૪૦ ગણું વધારે છે.

KLİMA – SOYBEY OTOMOTİV

તો આ ઉદારણ મુજબ જો વિચારીએ તો જે વ્યક્તિ બંધ કાંચ વાળી ગાડી માં બેસે છે તો તે વધુ માત્રામાં આ ઝેરીલી બૈન્જીન ગેસ ને પોતાના શ્વાસ વડે આરોગે છે. જેથી આમાં રહેલ ઝેરી તત્વો કીડની અને લીવર ઉપર ખરાબ અસર પાડે છે અને સૌથી મહત્વની અને જોખમી વાત તો એ છે કે આપણું શરીર આ ઝેરીલા તત્વોને બહાર નથી કરી શકતું. એટલા માટે આ એક સુચન છે કે ગાડીમાં બેસતા પહેલા થોડા સમય માટે તેના બારી-દરવાજા ખોલી દો. જેથી કરીને બેસતા પહેલા જ અંદરની ઝેરી તત્વો યુક્ત હવા બહાર નીકળી જાય.

 

Leave a Reply

Your email address will not be published.