ગજબનો કિસ્સો/ ઘરની દીવાલ તોડતા 60 વર્ષ જૂનું ફૂડનું પેકેટ મળ્યું, ‘અનારકલી’ ની જેમ ચણેલી મળી ફ્રેન્ચ ફ્રાય

અમેરિકાના એક શહેરમાં ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિના પોતાના ઘરના રીનોવેશન બાથરૂમ દિવાલ તોડાવી હતી. તે સમયે મેકડોનાલ્ડ ના કેટલાક પેકેટ ઘરમાંથી મળી આવ્યા હતા જે લગભગ ૬૦ વર્ષ જૂના છે.


આ જોઈને યુવક ખૂબ જ હેરાન થઈ ગયો હતો તેને આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને પોસ્ટમાં લખ્યું હતું કે મેકડોનાલ્ડ સુગંધના કારણે ખુબ જ સરસ થઈ ગયો છે.

જુના કાપડમાં મળ્યું ફ્રેન્ચ ફ્રાઈસ

મીડિયા રિપોર્ટ અનુસાર આ વ્યક્તિનું નામ રોબ છે. જેને આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે જૂના કાપડ માં તેને ફ્રેન્ચ ફ્રાઈઝ મળી છે. ત્યાં નીચે ખૂબ જ કોમેન્ટ જોવા મળી હતી અને કેટલાક લોકોએ રમૂજી કમેન્ટ પણ કરી હતી તેમ જ આ ૬૦ વર્ષ જૂની છે.


અત્યારે પણ એટલા જ ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઈસ

આ યુવકને કહ્યું છે કે આ ગઢ તેને ૧૯૫૯માં બનાવ્યું હતું તે સમયે રીનોવેશન દરમિયાન french fries દિવાલની અંદર રહી ગઈ હતી. અને દેખાવમાં તે ખૂબ જ સુંદર અને ટેસ્ટી લાગી રહી છે. યુવક નું ઘર અને મેકડોનલ્સ બંને એક જ વર્ષે શરૂ થઈ હતી. આ યુવકના ઘરના જોડે મેકડોનલ્સ ની શોપ છે. તેમજ આ પોસ્ટ ઉપર ખૂબ જ કોમેન્ટો આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.