ગર્ભવતી બનવા માટે આ સમયે બનાવવો સબંધ.. ગર્ભ રહેવાના ચાન્સ વધી જશે.. માતા બનવા માંગતી સ્ત્રીઓ ખાસ વાંચે

આજના સમયમાં લોકોને દિવસેને દિવસે અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. જો આજે એક ખાસ સમસ્યા અને વાત કરવામાં આવે તો તે સમસ્યા મહિલાઓ સાથે થતી હોય છે. ઘણી મહિલાઓની ફરિયાદ એવી હોય છે કે તે ગર્ભવતી થઈ શકતી નથી. મહિલાઓની આ સમસ્યાને દૂર કરવા માટે તે પોતે અનેક પ્રકારની દવાઓ અને ઈલાજ કરતા હોય છે. આમ છતાં દંપતી માતા-પિતા બની શકતા નથી.

સામાન્ય રીતે દરેક દંપતીનું સ્વપ્ન હોય છે માતા-પિતા બનવાનું પરંતુ જ્યારે તેના સ્વપ્નની આજે આ કોઈપણ સમસ્યા આવી જતી હોય છે. ત્યારે તેનું સ્વપ્ન પૂર્ણ થઈ શકતું નથી. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ સમસ્યાને દૂર કરવા માટેના અમુક ખાસ ઉપાય કે જેના દ્વારા કોઈ પણ મહિલા બની શકે છે ગર્ભવતી. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષમાં.

જો તમે પણ ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારે અમુક ખાસ બાબતો વિષેની જાણકારી મેળવી જરૂરી બની જાય છે. કેમ કે, તેના દ્વારા જ તમે યોગ્ય રીતે આગળ વધી શકો છો અને ગર્ભવતી બની શકો છો.

સામાન્ય રીતે મહિલા જ્યારે પીરીયડ માંથી પસાર થાય છે. ત્યાર પછી તેનો શરીરની અંદર અમુક ખાસ પ્રકારના હોર્મોન ફેરફાર થાય છે. જેથી કરીને તેની ફર્ટિલિટી સૌથી વધુ થઇ જાય છે. આથી આ સમય સેક્સ કરવા માટેનો સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે.

આથી યોગ્ય રીતે માતા બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે તમારી પિરિયડ સાઇકલ વિશેની જાણકારી રાખવી પડે. આમ કરવા માટે તમે કોઈપણ બુકમાં હિસાબ રાખી શકો છો. અથવા તો તમે તમારા કેલેન્ડરની અંદર પણ લખી શકો છો. આ ઉપરાંત તમે તમારા મોબાઇલ ની અંદર એપ્લિકેશન દ્વારા પણ તમારી ઇન્ડીયન સાયકલ ટ્રેક કરી શકો છો.

ઓવ્યુલેશન ના ૫ સામાન્ય લક્ષણ

  • જ્યારે મહિલા પિરિયડમાં હોય ત્યારે તેના સ્તન મા દુખાવો થતો હોય છે.
  • જે મહિલાને વધુ પ્રમાણમાં સેક્સ કરવાની ઈચ્છા થતી હોય તે મહિલા નો ઓવ્યુંલેસન પીરીયડ ચાલી રહી હોય તેવું સમજી લેવું.
  • આ સમય દરમ્યાન યોની ની અંદર નો ભાગ ખૂબ જ વધારે ચીકાશયુક્ત તરલ થી તરબતર થઈ જાય છે.

  • અંદાજે પિરિયડના 14 થી 15 દિવસ પહેલા કમરના ભાગમાં તથા પેટના નીચેના ભાગમાં દુખાવો થતો જોવા મળે છે.

  • સામાન્ય રીતે મહિલાઓ જ્યારે આ સમયની અંદર હોય ત્યારે તેની સૂંઘવાની શક્તિ વધી જતી હોય છે.

Leave a Reply

Your email address will not be published.