ગાયનું છાણ વેચીને આ મહિલા કમાય છે ૩૮ કરોડ,તમે પણ આ બિઝનેસ કરી શકો છો

કોઈપણ કામ નાનું નથી હોતું. દરેક કામની શરૂઆત માં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ નજર લક્ષ્ય ઉપર હોય તો કોઈ પણ કામ શક્ય બની જાય છે. આ ઉદાહરણ ને એક મહિલાએ સાચું કરી બતાવ્યું છે આ મહિલાનું નામ રામશ્રી છે. જે રાજસ્થાનની રહેવાસી જાને છાણ વેચી ને ૩૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. આ મહિલાએ સૌપ્રથમ જાણ વેચીને પોતાનો ધંધો શરૂ કર્યો હતો ત્યારબાદ ધીમે ધીમે તે ખૂબ જ આગળ વધી હતી.


રાંમશ્રી નામક મહિલા  કંપની ડાયરેક્ટર છે. તેમજ ૧૦૦૦૦ મહિલાઓ દ્વારા આ કંપનીમાં ૩૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર પૂરું પાડવામાં આવે છે. તેમજ આ મહિલા મુખ્ય શેરહોલ્ડર તરીકે આ કંપનીમાં પોતાની ફરજ બજાવી રહી છે. ત્યારબાદ આ મહિલા આજે બોર્ડ ડાયરેક્ટરની પ્રમુખ છે. તેમજ મહિલાઓને આત્મનિર્ભર લાવવા માટે તેમને કેટલીક કંપનીઓની સ્થાપિત કરી છે.

આઠ વર્ષ પહેલાં તેમને કંપનીની શરૂઆત કરી હતી. સૌ પ્રથમ તેમણે સગા સંબંધીઓ જોડેથી પૈસા લઈને શરૂઆત કરી હતી. ત્યારબાદ દરેક ગામમાં તેમને પોતાની સેવા પૂરી પાડી હતી. તેમજ આ મહિલા પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને આજે ખૂબ જ આગળ વધી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.