ગીત વાગતા જ નાચી ઉઠી આન્ટી, ડાન્સ ફ્લોર પર એવું તે ઝૂમી કે લોકો જોતા જ રહી ગયા

ઇન્ડિયામાં લગ્નની સિઝન આવતાં જ કોણ જાણે કેમ લોકો ગાંડા થઈ જાય છે. સજાવટ કરવી, દબાઈને ખાવું અને મનભરીને ડાન્સ કરવો. આ આખી સીઝન માટેનો ટાર્ગેટ છે, જેને પૂરા કરવામાં મોટાભાગના લોકો વ્યસ્ત છે.ભલે આ ચક્કરમાં તમારો મજાક જ કેમ ન બની જાય. પણ શોખમાં કોઈ કમી ન હોવી જોઈએ.

હવે એક આન્ટીને જ લઈ લો, જેને જોઈને ખ્યાલ આવી રહ્યો હતો કે તેના લગ્નમાં આવવા પાછળનો ખરો હેતુ શું છે. તો હા તેમનો હેતુ ડાન્સ ફ્લોર પર આગ લગાડવાનો હતો. મહેમાનોથી ભરેલા હૉલમાં પોતાનો જળવો બતાવો. અને સૌથી મહત્વની બાબત એ છે કે તમારી પ્રતિભાથી ત્યાં હાજર દરેકને પઇમ્પ્રેસ કરી દેવા. શું તમે જાણો છો કે કોણ તેની પ્રતિભાને બિરદાવીને તેને સ્ટાર બનાવી દે?

 

View this post on Instagram

 

A post shared by Indian Wedding (@wedus.in)

આ વીડિયો wedus.in નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે જે કોઈ લગ્ન સમારોહનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક જગ્યાએ ઘણા મહેમાનો એકઠા થયા હતા અને બધા ગીત વાગવાની રાહ જોઈ રહ્યા હતા. પણ વાદળી સાડી વાળા આન્ટી સૌથી બેચેન હતા.

વાળમાં ગુલાબનું ફૂલ લગાવીને આન્ટી એવી રીતે ઉભી હતી કે જાણે એકવાર તેમને કોઈ ડાન્સ કરવાનું કહે તો અંદરની ડાન્સર તરત જ જાગી જાય. થયું પણ એવું જ. આન્ટીને ડાન્સ કરવાનું કહેવામાં આવે તે પહેલા જ તેના પગ થિરકવા લાગ્યા. માત્ર એક અવાજનો વિલંબ થયો, ત્યારબાદ આંટીજી સ્ટેજ હલાવવા કૂદી પડ્યા. પછી તો લોકો જોતા જ રહી ગયા.

થોડીક સેકન્ડના ડાન્સ વિડિયો સાથે નવી નવેલી આન્ટીએ મહેફિલ લૂંટી લીધી. અત્યારે ડાન્સર આંટી સાડીમાં હતી તો આટલું ગજબ કરી રહી હતી. તો કલ્પના કરો કે જો આન્ટી સાડીમાં નહીં પણ અન્ય કોઈ આરામદાયક ડ્રેસમાં હોત, તો તે ધમાકેદાર ડાન્સ કરતી.

Leave a Reply

Your email address will not be published.