ઘરના આ ખૂણામાં રાખી દો સાવરણી, ક્યારેય નહી આવે પૈસાની કમી

શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આપણે સાવરણીનું સ્થાન એ બદલવાથી તમારી કિસ્મત એ ચમકી જાય. અને તમારા ઘરને સાફ સફાઈ રાખવુ એ દરેક વ્યક્તિનુ કર્તવ્ય છે. અને ઘરને તમારે સાફ રાખવા માટે આપણે આ સાવરણીનો ઉપયોગ એ કરીએ છીએ.

આ સિવાય મહાલક્ષ્મીના આગમન એ ત્યાં જ થાય છે. કે જ્યાં આપણે સ્વચ્છતા રાખીએ છીએ. અને આ સાવરણીને તમારે ક્યારેય પણ તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે એ ન રાખવુ. અને તેનાથી તમને નેગેટિવ એનર્જી એ આપણા ઘરમાં આવે છે. અને આ સાવરણીને તમારે હંમેશાં એ ઢાંકીને રાખવી જોઈએ અને દેખાય તેવુ ન રાખવુ જોઈએ અને હા સાવરણીને તમે ક્યારેક કોઈ ખાવા વાળી જગ્યા ન રાખો કે જ્યા તમે જમતા હોય ત્યા ન રાખો અને હા તમે જ્યાં જમવાનું બનાવતા હતા તે જગ્યાએ પણ ન રાખવી જોઈએ. કારણ કે ત્યાં તમારે રાખવાથી તમારા પરિવારમાં સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ એ ઊભી થાય છે. અને તમારા અનાજમાં ખોટ આવે છે.

આ સિવાય જે લોકો પણ ભાડે મકાનમા રહેતા હોય છે. તેઓએ એ મકાન બદલાવે અથવા તેનું નવું મકાન બનાવે ત્યારે તેને ગૃહ પ્રવેશ કરતી વખતે એક ધ્યાન રાખવું જોઈએ કે તમારી જૂની સાવરણી એ તમારા જુના ઘરે ના રહી જાય. અને આ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારી જૂની સાવરણી એ જુના ઘરે ભૂલી જાવ તો તમારા લક્ષ્મીજી પણ જુના ઘરમાં જ રહી જાય છે. અને તમારા નવા ઘરમાં એ સુખ અને સમૃદ્ધિનો વિકાસ એ અટકી પડે છે. અને આ સાવરણીને તમારે દિવસ દરમિયાન તેને એક જગ્યાએ છુંપાઈને રાખવુ અને રાત દરમ્યાન તમારે મુખ્ય દરવાજા પાસે તમારે રાખવું જેથી તમને નેગેટીવ એનર્જી એ તમારા ઘરમાં પ્રવેશે નહી.

આ સિવાય જ્યારે તમે આ સાવરણી એ ખરીદતા હોવ ત્યારે એક સાથે તમારે ત્રણ સાવરણી એ ખરીદવી. અને તમારે ગુરુવારના દિવસે એક ઝાડુ ના લગાવો એવુ કરવાથી મહાલક્ષ્મી એ રૂઠી જાય છે. અને જ્યારે તમે આ પોતુ એ કરતાં હોવ ત્યારે તમારે પાણીમાં મીઠું નાખો. કે જેનાથી તમારે નકારાત્મક ઊર્જા એ દૂર થાય છે.

આ સિવાય ઉત્તર દિશામાં તમારે સાવરણી એ રાખવાથી તમારા ઘરમાંથી ધનનો સફાયો એ થવા લાગે છે. અને જો તમે ઉત્તર અને પૂર્વ દિશામાં સાવરણી એ રાખવામાં આવે તો તમે હમેશા માટે કન્ફ્યુઝ રહો છો. માટે કા તો પૂર્વમાં ઝાડુ એ રાખવાથી તમારે પાડોશી સાથે એકદમથી લડાઈની આશંકા એ વધી જાય છે. અને આ સાવરણી એ રાખવાની સૌથી સારી દિશા એ દક્ષિણ અથવા દક્ષિણ અને પશ્ચિમ ગણાય છે. અને આ કરવાથી તમારા જીવનમાંથી બધી જ નકારાત્મકતા એ દૂર થઇ જાય છે.

આ સિવાય સાવરણીને તમારે ક્યારેય પણ બેડરૂમમાં ન રાખો નહી તો તમેં પતિ અને પત્ની વચ્ચે ઝઘડા અને તણાવ એ ઉભુ થશે. અને આ સાવરણીને તમારે ક્યારે ઊભી ન રાખો. કારણ કે તેવુ અપશુકન માનવામાં આવે છે. કોઈપણ આ સિવાય તમારે વ્યક્તિને સાવરણીથી ના મારવુ. અને ક્યારે પણ સાવરણી ઉપર પગ ન રાખો એમ કરવાથી મહાલક્ષ્મી ગુસ્સે થઈ જાય છે. અને સંધ્યાકાળ પછી તમે કચરા પોતા ના કરવા જોઈએ. તૂટેલી ઝાડુ એ ક્યારેય ન વાપરવી. કારણ કે તેનાથી તમારા ઘરમાં નેગેટિવ એનર્જી એ આવે છે અને આ સાવરણીને તમે પશ્ચિમ દિશામાં સંતાડીને રાખવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *