ગીરની કેસર કેરીનો ભાવ પહોંચ્યા આસમાને, વિદેશમાં મચાવી રહી છે ધૂમ, જાણો ભાવ

ઉનાળાની શરૂઆત થતાં કેરી ની શરૂઆત થઈ જતી હોય છે અને કેરીના ચાહકો કેરી ખૂબ જ વધુ પ્રમાણમાં ખાતા હોય છે. પરંતુ આજે કેરીના ભાવ આસમાને પહોંચી ગયા છે અમદાવાદ જેવી સિટીમાં 10 કિલો કેરીનો ભાવ 1500 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. પરંતુ એક કિલો કેરીનો ભાવ 600 રૂપિયા કેવી રીતે આપણને જોવા મળી શકે.

પરંતુ આજે એવું શક્ય બન્યું છે કારણકે તાલાલા ગીરની કેસર ક્યારે આવે વિદેશોમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે. ત્રણ કિલો કેરીનો ભાવ આજે માર્કેટમાં 1800 રૂપિયા થઈ ગયો છે જેના કારણે કેરી ખૂબ જ મોટી થઈ ગઈ છે પરંતુ તેનું મુખ્ય કારણ ઇંગ્લેન્ડ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્થાનિક બજારમાં કેરીનો ભાવ ૧૦૦૦ થી ૧૨૦૦ રૂપિયા ની આસપાસ જોવા મળી રહ્યો છે પરંતુ વિદેશમાં કેરીની માં ખૂબ જ વધી રહી છે જેના કારણે મામા ખૂબ જ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને ત્રણ કિલો ના આકર્ષક બોક્સમાં કેરીનું પેકિંગ કરી વિદેશમાં એરોપ્લેન મારફતે મોકલવામાં આવી રહ્યું છે જેનું સૌથી વધુ પ્રમાણ યુકેમાં વેચાતું હોય છે. જેની મુખ્ય અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે.

કેરીના ઉત્પાદન આ વર્ષ દરમિયાન ૩૦ ટકા જેટલું થયું છે જેના કારણે ક્યારેય એવું ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણને જોવા મળી રહી છે. તેમજ વિદેશમાં માંગ વધવાને કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જેથી કરીને ખેડૂતો ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.