ગ્રીષ્મા વેકરીયા ની બહેન થઈ ભાવુક, સોશિયલ મીડિયા પર શેર કર્યો વિડિયો

12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માં વેકરીયા ની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આરોપી ફેનીલ ને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. પરિવારજનોને હવે ન્યાય મળી રહ્યો છે.

તે દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જે ગ્રીષ્માં ની બહેન તેને યાદ કરતી નજર આવી રહી છે અને કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે.

આ વીડિયો વાયરલ થતા લોકોને ગ્રીષ્માં ની ખૂબ જ યાદ આવી રહી છે અને દરેક લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા છે જ્યારે આ વિડીયો નીચે દરેક લોકો ગ્રીષ્માં ને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

જ્યારે આરોપી ફેનીલ ને કોર્ટમાં સજા આપવામાં આવી રહી હતી તે સમયે જજે પણ લોક વાંચ્યો હતો અને કહ્યું હતું કે ફાંસી આપવી એ બહુ મોટી વાત છે. ત્યારબાદ આ કિસ્સો સમગ્ર ગુજરાતમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો હતો અને કોર્ટ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.