GST માં આવતા વેંત પેટ્રોલ વધુ 33 રૂપિયા થશે સસ્તું, જાણો બીજું શું સસ્તું થશે…

દિવસેને દિવસે મોંઘવારીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જેના કારણે પેટ્રોલ ના ભાવ ખૂબ જ વધી રહ્યા છે પરંતુ આગામી કેટલાક દિવસમાં તમે ફક્ત સો રૂપિયામાં તમને 1.5 લીટર પેટ્રોલ આપવામાં આવે તો એકવાર તમે ચોક્કસ રીતે હેરાન થઈ જશો.

Petrol pump operators face mounting loss over drop in sales, seek financial help | Auto News

આ ફક્ત વિચારવા જેવી વાત નથી પરંતુ આવું શક્ય બની શકે છે. ભારતમા જીએસટી લાગુ થયાના પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. હવે આગામી સમયમાં ચંદીગઢમાં ૨૮ અને ૨૯ જૂનના દિવસે જીએસટી કાઉન્સિલની બેઠક યોજવામાં આવી શકે છે. આ બેઠકમાં ખૂબ જ મોટા નિર્ણયો એકસાથે લેવામાં આવી શકે છે.

આજે દરેક લોકો જાણે છે કે જીએસટીના દાયરામાં પેટ્રોલ અને ડીઝલની ગણતરી કરવામાં આવતી નથી જેના કારણે દરેક લોકોને વધુ પૈસા પડે છે પરંતુ જો જીએસટી પેટ્રોલ અને ડીઝલ ઉપર લગાવવામાં આવે તો સામાન્ય વર્ગને ખૂબ જ બચત થઈ શકે છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં પહેલા પીએમ ની આર્થિક સલાહકાર પરિષદ ના ચેરમેન વિવેક ઓબેરોય પેટ્રોલ-ડીઝલની ટીમમાં સામેલ કરવાની શક્યતા જણાવી છે.

Vivek debroy એ વાતની પણ ભલામણ કરી છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ નું જીએસટી માં સામેલ થવાથી મોંઘવારીને કાબૂમાં લાવી શકાય છે. કેન્દ્રીય મંત્રી હાર્દિક પુરી જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલની જીએસટીમાં લાવવાથી સરકારને ખુશી થશે પરંતુ રાજ્ય સરકાર આવું ઈચ્છતી નથી.

જીએસટી લાગુ થયાના સમયથી જ પેટ્રોલ ડીઝલ અને દારૂને આમાંથી બહાર રાખવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તિજોરી ખાલી થવાના ડરથી પેટ્રોલ ડીઝલ અને દારૂને જીએસટી માં સમાવેશ કરતા નથી.

આરબીઆઈ મુજબ પેટ્રોલ-ડીઝલ બાદ રાજ્યમાં સૌથી વધુ આવક દારૂના ટેક્સ ઉપરથી થાય છે. રાજસ્થાનના લેવામાં આવતા દારૂના ટેક્સ ઉપરથી આપણે આજે ઉદાહરણ સમજીએ. 900 રૂપિયા ની બોટલ ભારતના વિદેશી દારૂ ઉપર ૩૫ ટકા ટેક્સ લગાવવામાં આવે છે. જ્યારે ૯૦૦થી વધુ કિંમતની બોટલ ઉપર ૪૫થી વધુ ટકા ટેક્સ લગાવવામાં આવે છે.

2017 થી અત્યાર સુધી મહારાષ્ટ્ર સૌથી વધુ રૂપિયા જીએસટી માંથી આવક થઇ હતી. ગુજરાતને જીએસટી લગાવ્યા બાદ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી. સૌપ્રથમ ટેક્સ ની શરૂઆત અંગ્રેજો દ્વારા કરવામાં આવી પરંતુ આજે દુનિયાના 11 દેશોમાં ઇન્કમટેક્ષ લેવામાં આવતો નથી.

Leave a Reply

Your email address will not be published.