ગુજકેટની પરીક્ષામાં સુરતની આ દીકરીએ મેળવ્યા ફૂલ માર્ક્સ, 120માંથી 120 ગુણ મેળવીને રોશન કર્યું માતાપિતાનું નામ

લોકોના જીવનમાં હવે અભ્યાસનું મહત્વ વધતું જ જાય છે અને એટલે જ આજે બધા જ બાળકો અભ્યાસમાં આગળ વધી રહ્યા છે. હાલમાં જ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એવા ઘણા બાળકો છે જેમના માતાપિતાની આર્થીક સ્થિતિ સારી ન હોવા છતાં સારા માર્ક્સ મેળવી માતાપિતાનું નામ રોશન કર્યું છે.

આજે આપણે આવી જ એક દીકરીની વાત કરવાના છે. સુરતના હીરા ઉદ્યાગ સાથે સંકળાયેલા પિતાની દીકરીએ ગુજકેટમાં 120માંથી 120 ગુણ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

સુરતની આ દીકરીએ ગુજકેટની પરીક્ષામાં ૧૨૦ માંથી ૧૨૦ માર્ક્સ મેળવીને માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું... - ગુજરાત અખબાર

તમને જણાવી દઈએ કે આ દીકરીનું નામ વૈભવી છે અને આ સફળતા મેળવવા માટે તે આખી રાત સુધી વાંચતી હતી અને મહેનત કરતી હતી. વૈભવીના પિતા લલિતભાઈ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને તેઓ આ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

વૈભવીએ સખત મહેનત કરી હતી અને આજે એની મહેનત રંગ લાવી છે અને આજે વૈભવીએ ગુજકેટમાં ૧૨૦ માંથી ૧૨૦ મેળવ્યા છે અને હવે તેની IIT માં એન્જીનીયરીંગનો અભ્યાસ કરવાની ઈચ્છા છે. વૈભાવીને પિતા એન્જીન્યર છે અને તેમની માતા હાઉસવાઈફ છે.

આ દીકરીએ રાત-દિવસ એક કરીને ગુજકેટની પરીક્ષામાં 120માંથી 120 ગુણ મેળવી

વૈભવીઆ દતેનો અભ્યાસ પૂરો કરીને આગળ જેઈઈ કરવા માંગેછે. વૈભવી તેમના પરિવારમાં પહેલી એવી દીકરી છે જે ડિગ્રી વાળી એન્જીનીયર બનશે.
આખો પરિવાર દીકરીની આવી મોટી સફળતા જોઈને ખુબ જ ખુશ છે. તેના માતાપિતા જ નહીં તેની શાળાના શિક્ષકો પણ ખુબ જ ખુશ છે. આ દીકરીએ સારા એવા માર્ક્સ મેળવ્યા છે અને ગુજરાતમાં પહેલા ક્રમાંકે આવીને પરિવારનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.