ગુજરાતમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, અમદાવાદમાં એપ્રિલમાં 44 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું

ગુજરાતમાં શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં એપ્રિલ ની ગરમી ના પાછલા દસ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.ગુજરાતમાં ભીષણ ગરમી ૪૨ ડિગ્રીને પાર કરી ગઇ છે. મોસમ વિભાગ અનુસાર કંડલા એરપોર્ટ પર સતત બીજા દિવસે પણ ૪૦ ડિગ્રી તાપમાન અને અમદાવાદ સહિત રાજ્યના પાંચ શહેરોમાં અધિકતમ 44 તાપમાન નોંધવામાં આવ્યું છે.

મોસમ વિભાગ ની જાણકારી મુજબ શનિવારે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં લૂ લાગવાની સંભાવના હતી. ગુજરાતમાં ભીષણ ગરમી 45 ડિગ્રીને પાર કરી ગઇ છે. મોસમ વિભાગ અનુસાર કંડલા એરપોર્ટ પર સતત બીજા દિવસે અને અમદાવાદ સહિત રાજ્યના પાંચ શહેરોમાં અધિકતમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં હિટવેવની સંભાવના પણ છે.

27 એપ્રિલ 1958 46.2સાર્વત્રિક ઉચ્ચતર ગરમીનો રેકોર્ડ હતો. અમદાવાદમાં રવિવારે તાપમાન 45 ડિગ્રી રહેવાનું અનુમાન છે. ગરમી આ વખતે શરૂથી જ લોકોને ત્રાહિમામ પોકારી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં વર્તમાન તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી વધુ છે.

વર્ષ 2012થી 2021 સુધી એપ્રિલના મહિનામાં અમદાવાદ શહેર નો પારો ૪૪ ડિગ્રીને પાર કરી ગયો છે. સૌથી ગરમ એપ્રિલ 27 એપ્રિલ 1958માં ૪૬.૬ સાથે બનાવવામાં આવ્યો હતો અમદાવાદમાં છેલ્લા દસ વર્ષમાં સૌથી ગરમ મહિનો છે એપ્રિલ.

કંડલા 44.4 અમદાવાદ 44, અમરેલી 44, જુનાગઢ 44 ગાંધીનગર 43.2, પાટણ 40.8 રાજકોટ 40 ,વડોદરા ૪૩.૨ ભાવનગર 40.6 પોરબંદર 39.8 અને સુરતમાં 34.6 ગરમી નોંધવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.