ગુજરાતના ધોરાજીમાં લગ્ન દરમિયાન વર કન્યાએ બતાવ્યો દેશભક્તિનો અલગ જ રંગ, જોઈને ગર્વ થી છાતી ફૂલી ઉઠશે.

સમગ્ર દેશભરમાં લગ્નનો ખૂબ જ માહોલ ચાલી રહ્યો છે. લગ્ન દરમિયાન કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે તો કેટલાક વિડિયો ખૂબ જ ચોંકાવનારા હોય છે. થોડા સમય પહેલાં ગુજરાતના ધોરાજીમાં થયેલ એક લગ્નનો વીડિયો વાયરલ થયો છે અને લોકો દેશ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે.

માથુકિયા પરિવારમાં લગ્ન હતા તે સમયે દીપકભાઈ ની દીકરી ના લગ્ન જોડાઇ રહ્યા હતા ત્યાં ખૂબ જ મહેમાનો આવેલા હતા અને રજવાડી ઠાઠમાઠ થી લગ્ન ખૂબ જ રીતે યોજાઇ રહયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

લગ્ન સમયે વર-કન્યા એ સ્ટેજ ઉપર ઊભા થઈને સાવધાન મુદ્રામાં રાષ્ટ્રગીત ચાલુ કર્યું હતું ત્યારબાદ ઘટનાસ્થળ ઉપર મહેમાનો ખુબ જ ખુશ થઇ ગયા હતા અને બધા લોકો આ લગ્નની ખુબ જ પ્રશંસા કરતા નજર આવ્યા છે.

આ વિડીયો સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેમને લગ્ન ની શુભકામનાઓ અને દેશભક્તિ માટે કરેલ આ એક પહેલ માટે શુભકામનાઓ આપી રહ્યા છે.

આ લગ્નમાં કેટલા રાજકીય તેમજ સામાજિક રાજકારણીઓ પણ હાજર રહ્યા હતા તેમજ વર-કન્યાને આશીર્વાદ આપી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી.

Leave a Reply

Your email address will not be published.