ગુજરાત રાજ્યમાં અંબાલાલ પટેલ બાદ કારાભાઇ હડમતીયા વાળા એ કરી ખૂબ જ મોટી આગાહી

સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના દરેક રાજ્યમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે પરંતુ હવે થોડા સમયમાં ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગના નિષ્ણાત કાળાભાઈ ભુરાભાઈ એ કમોસમી વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરી છે. કાળાભાઈ ભુરાભાઇ ને 40 વર્ષનો અનુભવ છે. તેમજ તેમને 2012માં દુષ્કાળ ની આગાહી સૌપ્રથમ કરી લોકોને સાચે જ કર્યા હતા.

આ વર્ષ દરમિયાન તેમણે આગાહી કરી છે કે જેઠ મહિના પહેલા પંદર દિવસ એટલે કે બે જૂનથી ૧૫ જૂન સુધી ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે. જ્યારે ૧૭ જૂનથી 30 જૂન અતિભારે વરસાદ જોવા મળશે. 18 જુલાઇ ૧૨ જુલાઇ દરમિયાન વધુ વરસાદ જોવા મળી શકે તેમ છે.

હવામાન અંબાલાલ પટેલે આ વર્ષ માટે આગાહી કરતા જણાવ્યું છે કે ૨૫મે થી 4 જૂન સુધી ચોમાસાની શરૂઆત થઈ જશે 15 જૂને ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ અરબ સાગરમાં ચક્રવાતના કારણે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ અતિભારે થશે.

સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે તેમજ આગામી થોડા દિવસોમાં કેરીના પાકને વરસાદના કારણે નુકસાન જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.