ગુજરાતીઓને રાજસ્થાનમાં નડ્યો ગમખ્વાર અકસ્માત, ડીસાના 2 લોકોના મોત, અન્ય ગંભીર ઇજાગ્રસ્ત

દિવસેને દિવસે અકસ્માતના ખૂબ જ કિસ્સા વધી રહ્યા છે. કોઈ વ્યક્તિ ટક્કરથી તો કોઈ અડફેટ થી મોતને ભેટી રહ્યા છે. રાજસ્થાનના પીપવડા નજીક એક ખૂબ જ મોટો અકસ્માત થયો છે જેમાં બે વ્યક્તિઓના મોત થયા. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ લોકો ડીસા રહેવાસી છે.

ત્યારબાદ સ્થાનિક લોકોને ત્યાં ખૂબ જ ભીડ જોવા મળી હતી અને ટ્રાફિક વધી જતાં પોલીસ ને જાણ કરવામાં આવી હતી અને પોલીસ આવતા તાત્કાલિક ધોરણે ટ્રાફિક કોશિશ કરવામાં આવી હતી અને બે લોકોના લાશને ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને પરિવારજનોમાં શોકનું માહોલ છવાઇ ગયો છે.

રાજસ્થાનમાં પિપવડા નજીક આ અકસ્માતમાં માં જાણવા મળી છે કે કાર ખૂબ જ વધુ ઝડપે ચાલી રહ્યું હતું અને અચાનક ટાયર ફાટવાના કારણે ડ્રાઈવરે પોતાનો કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઇડર જોડે વધુ સ્પીડમાં અથડાઈ હતી. તે સમયે કામ ના ટુકડા થઈ ગયા હતા અને બે લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજયા હતા.

કેટલાક નિયમ જાણી ને સાધન ચલાવવા જોઈએ જેમ કે સ્કુલ કોલેજ ધાર્મિક સ્થળ ઉપર હંમેશા બમ્પ જોવા મળશે. ટૂલ બુથ, સાંકડો પુલ હોય,રહેઠાણ વિસ્તાર હોય કે નાના-મોટા સ્પીડ બ્રેકર હોય ત્યાં બમ્પ પણ અવશ્ય જોવા મળી શકે છે.

જેમાં સરકારે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.

જેમ કે સ્પીડ બ્રેકર ૫૦૦થી વધુ હોવી ન જોઈએ.
બે બંપ વચ્ચે અંતર સો મીટરથી વધુ હોવું જોઈએ.
બંપ સૂચક બોર્ડ અવશ્ય લગાવવું જોઈએ.

સાધન ચાલકે કેટલીક કાળજી રાખવી જોઈએ

એમ્બ્યુલન્સ તેમજ પોલીસ, અને ફાયરબ્રિગેડને હંમેશા જગ્યા આપવી જોઈએ.

દર્દી વરિષ્ઠ નાગરિક તેમ જ સગર્ભા સ્ત્રીને નુકસાન ન પહોંચે તે રીતે સાધન ચલાવવું જોઇએ.

તેમજ સાજન કોઈ દિવસ વધુ સ્પીડમાં ન ચલાવવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published.