ગુજરાતની આ મહિલા મામલતદાર પણ છે ડ્રગ્સની બંધાણી, યુવતીઓ ડ્રગ્સ મેળવવા માટે કોઈપણ સાથે સૂઈ જતી

અમદાવાદ પોલીસ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ડ્રગ્સ નો કારોબાર ચલાવતા કેટલાક લોકોની અટકાયત કરી હતી. મળતી માહિતી અનુસાર આ ધંધો ગુજરાતના દરેક ખૂણે ખૂણે ચાલી રહ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે ઓનલાઈન મંગાવવા બાબતે એક મામલતદાર પણ શામિલ છે. ગુજરાતના મોટા શહેરોમાં ખૂબ જ રેવ પાર્ટીઓ જોવા મળી હતી. જેમાં કેટલીક મહિલાઓ ફક્ત ડ્રગ્સ માટે કંઈ પણ કરાવવા માટે તૈયાર હતી. જેથી અનેક લોકો મહિલાઓ નો ઉપયોગ કરતા હતા.

ત્યારબાદ પોલીસ તપાસ દરમ્યાન પોલીસે 300થી વધુ છોકરા છોકરીઓ નું લિસ્ટ તૈયાર કર્યું હતું. મોટાભાગના આ બાળકો ધનાઢ્ય પરિવારના હોય તેવું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા માહિતી માલિકે નરોડાના નયન નામના બિલ્ડર આ પાર્ટીનું મુખ્ય આયોજન કરતો હતો.

એક અધિકારી મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અનેક લોકો આ પાર્ટી કરતા હતા. જેમાં કેટલીક યુવતીઓ ફક્ત એક ડોઝ લેવા માટે ખૂબ જ મજબૂર બની જતા હતા. ત્યાર બાદ પોલીસને ખાનગી સૂત્રો દ્વારા સમગ્ર પાર્ટી ની માહિતી મળી હતી. તેમજ કેટલાક લોકો મજબૂરીનો ફાયદો ઉઠાવીને મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતા હતા. સમગ્ર ઘટનામાં સૌરાષ્ટ્રની એક મામલતદાર પણ જોડાયેલ છે. ત્યારબાદ પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી રહી છે.

પોલીસ તપાસ દરમિયાન અનેક મોટા લોકોના છોકરાના નામ સામે આવ્યા છે. ૩૦૦ થી પણ વધુ બાળકો ના નામ લિસ્ટ બનાવવામાં આવેલા છે જેમાં અનેક લોકો પોતાનો મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. તેમજ પોલીસ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે સમગ્ર પૈસા ઓનલાઇન આપવામાં આવતા હતા અને સમગ્ર રેકેટ નો ખુલાસો મુખ્ય આરોપી પકડાયા બાદ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.