હૃદય રોગના હુમલાથી દીકરાના મૃત્યુ થતાં સાસુએ કરાવ્યા પુત્રવધૂના બીજા લગ્ન, સમાજમાં કરી એક નવી પહેલ

ગુજરાતના નવસારી શહેરમાં ખૂબ જ અનોખા લગ્ન જોવા મળ્યા હતા. જ્યારે એક સાસુ મારે પોતાને વિધવા ભવ ના લગ્ન બીજા ઘરે કરાવીને સમાજમાં સંદેશો પહોંચાડયો છે.

આપણે આવા નવા કિસ્સા સાંભળ્યા છે કે સાસુ અને વહુ વચ્ચે ખૂબ જ લડાઈ-ઝઘડા થતા હોય છે પરંતુ અહીંયા સાસુ દ્વારા માનવતા દેખાડવામાં આવી છે અને પોતાની પુત્રવધૂને બીજા ઘરે લગ્ન કરાવી સારું જીવન જીવવા માટે પ્રેરિત કરી છે. સાસુ પોતાના પુત્રવધૂને દીકરો જ માને છે.

નવસારી શહેરમાં જયાબેન અમૃતભાઈ ગાંધીને ત્યાં કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતો દીકરો અચાનક જ હૃદય રોગના હુમલાથી અવસાન પામ્યો હતો જેને લઇને તેમની પત્ની સ્વીટી બેન વિધવા થઇ ગયા હતા ત્યારબાદ આજે બાર વર્ષનો દીકરો છે. સ્વીટી બેન ઘરે રહીને સાસુ સસરા ની સેવા કરતા હતા અને બાળકને ભણવા મોકલતા હતા. ત્યારબાદ તેમની સાસુ તેનું દુઃખ જોઈને બીજા લગ્ન કરવાનો વિચાર કર્યો હતો અને છોકરા ની શોધખોળ ચાલુ કરી દીધી હતી.

સુરતમાં રહેતા દિવ્યેશ સાસુને ખૂબ જ પસંદ આવી ગયો હતો. દિવસ ની પત્ની અને માતા દોઢેક વર્ષ પહેલા કોરોના મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ દિવ્ય સારી નોકરી કરતો હતો. ત્યાર બાદ બન્નેના લગ્ન કરાવી દેવામાં આવ્યા છે અને આ લગ્નમાં ખૂબ જ મોટી ભીડ જોવા મળી હતી અને સમાજમાં એક માનવતા નો કિસ્સો દેખાડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.