હનુમાન જયંતીના દિવસે થયેલી હિંસામાં જીસ અંસાર ને માનવામાં આવતો હતો માસ્ટરમાઈન્ડ પરંતુ તે નીકળ્યો પ્યાદો, જાણો

દિલ્હીમાં જહાંગીરપુરી વિસ્તારમાં ૧૬ એપ્રિલના દિવસે ખૂબ જ મોટી હિંસા થઈ હતી. હનુમાન જયંતીના દિવસે અહિંસાના માસ્ટર માઇન્ડ શોધવા માટે પોલીસે ખૂબ જ તપાસ હાથ ધરી હતી. તેમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મુખ્ય આરોપી તો કોઇ અલગ જ હતું. વધુ તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી કે મુખ્ય આરોપી ના કહેવા ઉપર આ લોકોએ હિંસા ફેલાવી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસ તપાસ દરમિયાન 30 મોબાઈલ નંબર એવા મળ્યા કે જે આ હિંસા ને સક્રિય કરવા માટે ખૂબ જ એક્ટિવ જોવા મળ્યા હતા ત્યારબાદ પોલીસ એક આરોપીની પૂછપરછ કરી ત્યારબાદ મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેટલીક વાતોનો થયો ખુલાસો

પોલીસ તપાસ દરમિયાન કેટલીક વાતોનો ખુલાસો થયો છે. ત્યાર બાદ પોલીસને મામા અને ભાણા વિશે કેટલીક માહિતી મળે છે જેને પથ્થરમારો કરવા માટે અને શહેરમાં આગ લગાવવા માટેની પ્લાનિંગ કરી હતી ત્યારબાદ કેટલાક વિડીયો અને મેસેજ પોલીસની સામે આવ્યા છે કેટલાક વીડિયોમાં તે ઘરની છત ઉપર ચઢીને હિંસા ફેલાવતા નજર આવ્યા છે.

હિંસા ફેલાવવા માટે હતા તૈયાર

આ લોકોએ ખૂબ જ મોટી પ્લાનિંગ કરી દીધું હતું તેમજ સોશિયલ મીડિયા ઉપર થતો વાયરલ વિડીયો બે મિનિટ 15 સેકન્ડ નો છે આ વીડિયોમાં દેખાય છે કે આ લોકો પૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા અને હિંસા ફેલાવવાનો પુરા દોસ્તી મેદાન ઉપર ઉતરી ગયા હતા.

તેમના હાથમાં ભયાનક હથિયાર હતા અને લોકો ઉપર તે પથ્થર મારીને ઇજાગ્રસ્ત કરવાની કોશિશ કરતા હતા તેમને પોલીસ નો કેક આનંદનો કોઈ ડર હતો નહીં તેમજ નજીક રહેતા સોસાયટીમાંથી વીડિયો બનાવવામાં આવ્યો છે અને તેને વાયરલ કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના હનુમાન જયંતિની શોભાયાત્રાના દિવસે થયેલ છે.

Leave a Reply

Your email address will not be published.