હાર્દિક પટેલ કોંગ્રેસ થી નારાજ, 2 દિવસમાં થશે મીટીંગ, ગુજરાતના રાજકારણમાં થશે બદલાવ

હાર્દિક પટેલ છેલ્લા થોડાક સમયથી કોંગ્રેસ સરકાર ચિખોદરા ચાલી રહ્યા છે અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવવાના કારણે ગુજરાતમાં ચૂંટણી નો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આગામી બે દિવસમાં હાર્દિક પટેલ નરેશ પટેલ અને અલ્પેશ કાલીયા વચ્ચે બેઠક યોજવામાં આવશે. તેમજ હાર્દિક પટેલના જૂના સાથી મિત્રો આ મિટિંગમાં જોડાઈ શકે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાઈ શકે તેમ છે.

થોડા સમય પહેલાં જ્યારે રાહુલ ગાંધી દાહોદ માં આવ્યા હતા તે સમયે તેમને ફક્ત રાહુલ ગાંધીનું નામ લીધું હતું અને હાર્દિક પટેલ ખાવાથી ખૂબ જ નારાજ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક પટેલ કોંગ્રેસ ને આગળ લાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે પરંતુ હવે કે પક્ષ તે ખૂબ જ નારાજ થઈ ગયો છે.

હાર્દિક પટેલે કહ્યું જ્યારે હું આંદોલનમાં હતો ત્યારે મેં મારું સંપૂર્ણ રીતે સો ટકા આપ્યું હતું. અને આજે જ્યારે રાહુલ ગાંધીએ ગુજરાત ના પ્રવાસ ના આવે છે તો મારે તેમના માટે 100 ટકા કાર્યક્ષમતા આપવી જોઈએ.અને હોય તે હું આપું છું.

રાહુલ ગાંધી દાહોદમાં આવ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ખૂબ જ બદલાવ જોવા મળી રહ્યો છે તેમ જ હાર્દિક પટેલે કોંગ્રેસ માં જાતિવાદના કેટલાક આક્ષેપો લગાવ્યા છે. તેમજ જીગ્નેશ મેવાણી કરતાં હાર્દિક પટેલ વધુ સમય જેલમાં રહ્યો છે હાર્દિક પટેલ સામે 32 કેસ તેમજ ૧૦ મહિના જેલમાં રહ્યો છે અને જીગ્નેશ મેવાણી માં માત્ર નવ દિવસ જેલમાં રહ્યો છે. તોપણ હાર્દિક નામનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવી રહ્યું નથી.

હજુ સુધી નરેશ પટેલ કયા પક્ષમાંથી જોડાશે તેની કોઇ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. નરેશ પટેલ ખોડલધામના ટ્રસ્ટી છે. હાર્દિક પટેલે જણાવ્યું કે થોડા જ સમયમાં નરેશ પટેલ પોતાનો નિર્ણય લોકો સામે રજૂ કરશે.

Leave a Reply

Your email address will not be published.