હાર્દિક પટેલનું નામ જ આવતા ભરતસિંહ થયા ગુસ્સે કહ્યું, ખોટા માણસને ખોટો કહ્યુ એ મારા સ્વભાવમાં નથી

ગુજરાતમાં થોડા સમય બાદ જ વિધાનસભાની ચૂંટણી આવવાની છે. દરેક પક્ષના લોકો અત્યારથી પોતાનું પ્રચાર કરવાનું ચાલુ કરી દીધું છે જો વાત કરવામાં આવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને તે અત્યારે ગુજરાતની મુખ્ય ત્રણ પાર્ટીઓ છે. કોંગ્રેસના પ્રમુખ હાર્દિક પટેલ છેલ્લા થોડાક સમયથી ચર્ચાનો વિષય બને છે.

થોડા સમય પહેલાં ભરત સોલંકી મીડિયા સાથે વાતચીત કરતા હતા ત્યારે તેમણે જણાવ્યું કે ખોટા માણસને ખોટો કરવું તે તેમના સભામાં નથી. અને જણાવ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાયા તો આવા તે મને કોઈ પણ વાંધો નથી.

ભરતસિંહ મીડિયા રિપોર્ટ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે ચૂંટણી સમયસર આવશે પરંતુ સમયથી પહેલા ચૂંટણી આવે તેવી કોઈ શક્યતા નથી. તેમજ ભરતસિંહ જણાવે છે કે આ વર્ષ દરમિયાન કોંગ્રેસને સારી એવી સીટો મળી શકે તેમ છે. તેમજ આવનારો સમય બતાવશે કે ગુજરાતની જનતા મુખ્યમંત્રીના રૂપમાં કોને જોવા માંગે છે. તેમજ કોંગ્રેસના કેટલાક નેતા કોંગ્રેસથી રિસાઈ ને બેઠા છે. એટલું જ નહીં ભાજપમાં પણ નીતિન પટેલ ભાજપ થી રિસાઈ ને બેઠેલા જોવા મળ્યા છે.

ત્યારબાદ મીડિયા રિપોર્ટર નરેશ પટેલ વિશે ની વાતચીત કરી હતી ત્યારે ભારતીય જણાવ્યું કે કોંગ્રેસ હાઈ કમાન્ડ તેમના વિશે ચર્ચા કરી રહી છે અને થોડા સમયમાં નરેશ પટેલ કોંગ્રેસમાં લાવી દેવામાં આવશે અને તેના પ્રયત્નો ખુબ જ ચાલી રહ્યા છે.

Hardik Patel: કોંગ્રસની શરમજનક હાર બાદ હાર્દિક પંજો છોડી ઝાડુ પકડવા મૂડમાં? - will hardik patel join aam aadmi party after congress defeat in local body elections | I am Gujarat

મીડિયા રિપોર્ટર દ્વારા ભરતસિંહ કહેવામાં આવે છે કે શું કોંગ્રેસમાં નરેશ પટેલ આવે તો તમારા કદના ફેરફાર આવશે ત્યારે જણાવે છે કે અમે પાર્ટી પ્રત્યે વફાદાર છીએ અમે કદ માટે ચિંતા નથી કરતા અમે સમાજને આગળ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

ત્યારબાદ મીડિયા રિપોર્ટર જણાવે છે કે, જો હાર્દિક પટેલ ભાજપમાં જશે તો ત્યારે, ભરતસિંહ જણાવે છે કે જો ખોટા માણસને ખોટો કહ્યુ તો તમારો અને મારો બધાનો સમય બગડે,હું વ્યક્તિગત અભિપ્રાય આપવા લોકોમાંથી નથી. જો હાર્દિક પટેલ ભાજપમાં જાય એ વિશે વિચારવાનું મારું કામ નથી. તેમજ હું પક્ષ અને પક્ષની સૈનિક હંમેશા ઉપરથી આપવામાં આવેલ આ આદેશો નું પાલન કરતો હોય છે.

Leave a Reply

Your email address will not be published.